બ્રિટનના રોયલ બેબીની જુઓ તસવીરી ઝલક...
લંડન, 23 જુલાઇઃ પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને ગઇકાલે સેન્ટ મેરી હોસ્પિટલમાં રોયલ બેબીને જન્મ આપ્યો. બ્રિટિશ તાજના ઉત્તરાધિકારીના આગમનના સમાચારની સાથે જ બ્રિટનમાં જશ્નનો માહોલ છવાઇ ગયો. બ્રિટનમાં જશ્નના માહોલની સાથે આ રોયલ બેબીને લઇને પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન સૌની સામે આવ્યા હતા.
કેનસિંગ્ટન પેલેસે જણાવ્યું કે, 31 વર્ષીય ડચેઝ ઓફ કેમ્બ્રિજના સ્થાનિક સમયાનુસાર સાંજે ચાર વાગ્યાને 24 મીનિટ પર પુત્રને જન્મ આપ્યો. અધિકૃત રીતે નામકરણ કરતા પહેલા ડ્યૂક અને ડચેઝ ઓફ કેમ્બ્રિઝની પહેલી સંતના પ્રિન્સ કેમ્બ્રિઝના નામથી ઓળખાશે.
ડચેઝ ઓફ કેમ્બ્રિઝ કેટ મિડલટને સોમવારે સવારે પ્રસવ પીડા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ તેમના પતિ ડ્યૂક ઓફ કેમ્બ્રિઝ પ્રિન્સ વિલિયમની સાથે કારમાં પશ્ચિમ લંડનના પેન્ડિગટન સ્થિત સેન્ટ મેરી હોસ્પિટલ પહોંચ્યા હતા. કેટની દેખરેખ ઇંગ્લેન્ડના મહારાણીના પૂર્વ સ્ત્રી રોગ વિશેષજ્ઞ માર્કસ સેચેલના નેતૃત્વમાં થઇ રહી હતી. તેમની સારવાર કરનાર ડોક્ટરના દળમાં મહારાણીના હાલના સ્ત્રી રોગ વિશેષજ્ઞ પણ હતા.
કેટે હોસ્પિટલના પ્રાઇવેટ લિંડો વિંગમાં બાળકને જન્મ આપ્યો હતો, જ્યાં પ્રિન્સ વિલિયમ અને તેમના નાના ભાઇ પ્રિન્સ હેરીનો જન્મ થયો હતો. કેટની માતા કેરોલ અને બહેન પીપા બાળકના જન્મ સમયે કેટની સાથે હતા. અત્રે તમારી સમક્ષ હાજર રોયલ બેબીના પહેલી તસવીરી ઝલક...


1
રોયલ બેબીની જુઓ તસવીરી ઝલક

2
પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને ગઇકાલે સેન્ટ મેરી હોસ્પિટલમાં રોયલ બેબીને જન્મ આપ્યો. બ્રિટિશ તાજના ઉત્તરાધિકારીના આગમનના સમાચારની સાથે જ બ્રિટનમાં જશ્નનો માહોલ છવાઇ ગયો.

3
બ્રિટનમાં જશ્નના માહોલની સાથે આ રોયલ બેબીને લઇને પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન સૌની સામે આવ્યા હતા.

4
કેટે હોસ્પિટલના પ્રાઇવેટ લિંડો વિંગમાં બાળકને જન્મ આપ્યો હતો, જ્યાં પ્રિન્સ વિલિયમ અને તેમના નાના ભાઇ પ્રિન્સ હેરીનો જન્મ થયો હતો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
