એફિલ ટાવર સામે કપડા ઉતારી બ્રાઝીલિયન મોડલે બબાલ ઉભી કરી, જાણો શું છે પુરો વિવાદ?
લોકપ્રિયતા મેળવવા માટે લોકો અજીબોગરીબ હરકતો કરતા રહે છે. આવી જ એક ઘટના ફ્રાન્સના શહેર પેરિસમાં સામે આવી છે. પેરિસના જગપ્રસિદ્ધ એફિલ ટાવર સામે બે મોડલોએ કપડા ઉતારીને મોટી બબાલ ઉભી કરી છે.
પેરિસ : લોકપ્રિયતા મેળવવા માટે લોકો અજીબોગરીબ હરકતો કરતા રહે છે. આવી જ એક ઘટના ફ્રાન્સના શહેર પેરિસમાં સામે આવી છે. પેરિસના જગપ્રસિદ્ધ એફિલ ટાવર સામે બે મોડલોએ કપડા ઉતારીને મોટી બબાલ ઉભી કરી છે.

શું છે પુરો વિવાદ?
મળતા રિપોર્ટ અનુસાર, બ્રાઝીલની બે મોડલો તેના ફોટોશૂટ માટે પેરિસ પહોંચી હતી. તેને અહીં એફિલ ટાવર સામે કપડા ઉતારીને પોઝ આપ્યા હતા. હવે તેના આ ફોટોશૂટે બબાલ ઉભી કરી છે.

કોણ છે મોડલ?
એફિલ ટાવર સામે કપડા ઉતારનારી આ મોડલની ઓળખ ગેબ્રિલા વરસિઆની અને ગબીલી તરીકે થઈ છે. આ મોડલ તેના બિકિની બિઝનેસના પ્રમોશન માટે એફિલ ટાવર પહોંચી હતી અને કપડા ઉતારી પોઝ આપ્યા હતા.

વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા
ઘટના બાદ આ વીડિયો અને ફોટોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયા હતા. ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ મોટી બબાલ સર્જાઈ હતી.

તાત્કાલિક પોલીસ પહોંચી
ગેબ્રિલા વરસિઆની અને ગબીલી એફિલ ટાવર સામે જ કપડા ઉતારી પોઝ આપ્યા હતા. તેના આ ફોટોશૂટ દરમિયાન પોલીસને જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બન્નેને કપડા પહેરવા માટે રહ્યું હતું. આ ઘટના 31 ઓક્ટોબરની છે.

એફિલ ટાવર સામે કપડા ઉતારવા એ ગુનો છે
મોડલ્સની આ હરકતો બાદ મહિલા પોલીસ ત્યાં પહોંચી અને કપડા પહેરવા કહ્યું. આ ઘટનાનો વિડિયો બનાવનાર બ્રાઝીલની મહિલા વેનેસા લોપેઝે ખુલાસો કર્યો હતો કે, અમે બિકીનીનો પ્રચાર કરતા હતા, અમારી લગભગ ધરપકડ થઈ જ ગઈ હતી. પોલીસે કહ્યું કે તે આમ નહીં કરી શકે. અમે તેને કહ્યું કે તે બિકીની છે અને ચાલો તેની સાથે બિઝનેસ કરીએ.

સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા
વેનેસાને પોલીસ અધિકારીઓએ કહ્યું કે પર્યટન સ્થળ સામે અર્ધ-નગ્ન ફોટોગ્રાફી કાયદાની વિરુદ્ધ છે. બીજી તરફ મોડલ્સની હરકત પર સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા છે. લોકો કહી રહ્યા છે કે તેને આના માટે શરમ આવવી જોઈએ. જો કે કેટલાક લોકો સર્મર્થન પણ કરી રહ્યા છે.
પ્રવાસીઓ વચ્ચે જ કપડા ઉતાર્યા
આ વીડિયોમાં મોડલ શ્રગ ઉતારી રહી છે અને જ્યારે અન્ય એક મૉડેલે એવું બ્લેઝર પહેર્યું છે કે તેના શરીરનો નીચેનો ભાગ દેખાય છે. એફિલ ટાવરની સામે આ ઘટના સમયે તે પ્રવાસીઓથી ઘેરાયેલી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
