બુકર પ્રાઈઝ 2019: માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને મળ્યુ બુકર
લેખનના ક્ષેત્રમાં અપાતુ પ્રતિષ્ઠિત બુકર અવૉર્ડના વિજેતાઓના નામની ઘોષણા કરી દેવામાં આવી છે.
લેખનના ક્ષેત્રમાં અપાતુ પ્રતિષ્ઠિત બુકર અવૉર્ડના વિજેતાઓના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. આ વર્ષનુ પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને સંયુક્ત રીતે આપવામાં આવ્યુ છે. બંનેને સાહિત્ય ક્ષેત્રેમાં આ પુરસ્કારને સંયુક્ત રીતે આપવામાં આવ્યુ છે. છેલ્લા 30 વર્ષમાં એવુ પહેલી વાર થયુ છે કે આ પુરસ્કારને સંયુક્ત રીતે બે લોકોને આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે એટવુડને તેમના ઉપન્યાસ ધ હેંડમેડ્સ ટેલ અને એનરિસ્ટોને ગર્લ, વુમેન, અધર માટે આ પુરસ્કાર આપવામાં આવ્યુ છે. આ વખતે બુકર અવૉર્ડની ખાસ વાત એ છે કે આ પહેલી વાર કોઈ અશ્વેત બ્રિટિશ મહિલાનો આપવામાં આવ્યુ છે.

કેનાડાના લેખિકા એટવુડે બુકર પ્રાઈઝ બે વાર જીતીને મોટુ કીર્તિમાન પોતાના નામે કર્યુ છે. બુકર પ્રાઈઝ જીતનાર તે સૌથી વૃદ્ધ મહિલા બની ગઈ છે. આ પહેલા વર્ષ 2000માં પણ તેમણે બુકર પ્રાઈઝ જીત્યુ હતુ. પોતાના પુસ્તર ધ બ્લાઈંડ અસેસિન માટે એટવુડને બુકર પ્રાઈઝ મળ્યુ હતુ. બે વાર બુકર પ્રાઈઝ આજ સુધી કુલ ચાર લોકોને મળ્યુ છે જેમાં એટવુડે બીજીવાર આ સફળતા મેળવી છે.
Our two #BookerPrize2019 winners @MargaretAtwood and @BernardineEvari - congratulations again!#FinestFiction pic.twitter.com/rbkFduEnJr
— The Booker Prizes (@TheBookerPrizes) 14 October 2019
તમને જણાવી દઈએ કે બુકર પ્રાઈઝ દર વર્ષે મૌલિક અંગ્રેજી ઉપન્યાસ માટે આપવામાં આવે છે. વર્ષ 2008માં તેને ભારતીય લેખક અરવિંદ અડીકાને આપવામાં આવ્યુ હતુ. આજ સુધી કુલ 5 ભારતીય મૂળના લોકોને આ પુરસ્કાર મળ્યુ છે. જેમાં વી એસ નાયપૉલ, અરુંધતિ રાય, સલમાન રશ્દી, કિરણ દેસાઈ પણ શામેલ છે. આ પુરસ્કાર હેઠળ વિજેતાને 60 હજાર પાઉન્ડની રકમ આપવામાં આવે છે. પહેલા બુકર પ્રાઈઝ અલબાનિયાના ઉપન્યાસકાર ઈસ્માઈલ કાદરેને આપવામાં આવ્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
