English Channel મા મોટી દુર્ઘટના, યાત્રીઓથી ભરેલી નાવ પલટી, 6 ની મોત, 50 લોકોનુ રેસ્ક્યુ
Boat sank in English channel: ફ્રાંસમાં ઇંગ્લિશ ચેનલને પાર કરી રહેલી પ્રવાસી યાત્રીઓથી ભરેલી નાવ અચાનક પલટી ગઇ હતી. દુર્ઘટના સમયે ફ્રાંસીસી નૌસેનાની તત્પરતાને લીધે નાવમાં સવાર 50 યાત્રીઓના જીવને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 6 લોકોની પાણીમાં ડૂબી જવાથી મૌત થઇ ગઇ હતી. જ્યારે 2 લોકો ગુમ થયેલ છે. રિપોર્ટસ અનુસાર આવી દુર્ઘટના નાવમાં ક્ષમતાથી વધારે યાત્રીઓના સવાર થવાથી થાય છે. જહાજ ઓવરલોડ થવાને લીધે અનિયંત્રિત થઇ ગઇ હતી.

ઇંગિલશ ચેનલ દુનિયાના સૌથી વ્યક્ત જલમાર્ગમાથી એક છે. અંહિયા આ પ્રકારની ઘટનાઓની સંભાવના વધારે હોય છે. એવામાં ફ્રાંસીસ નૌસેનાના રેસ્ક્યુ ટીમે એક હાઇઅલર્ટ પર રાખ્યુ હતુ. આ વર્ષે માર્ચમાં બ્રિટેન તરફના દુર્ઘટનાને રોકવા માટે પેરિસને વાર્ષિક કોરોડો યૂરો મોકલવા પર સહમતીબની છે. ત્યાર બાદ ફ્રાસીસી અધિકારીઓએ કડકાઇ વધારી દિધી હતી.
ઇંગ્લિશ ચેનલમાં પ્રવાસીઓની મૌત પર યુકેના ગૃહ સચિવ સુએલા બ્રૈવરમેને પોતાના અધિકારીક ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના ટ્વીટર પર લખ્યુ કે, " મારી સંવેદના ઇંગ્લિશ ચેનલમાં થયેલ મૃતકોના પરિજનો સાથે છે. સવારે અમે ટત પર તૈનત ટીમ સાથે વાત કરી હતી."
ફ્રાંસના પ્રધાનમંત્રી એલિજાબેથ બોર્ને ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે સંવેદના સંદેશમાં લખ્યુ કે, " હું ફાસીસી નૌસેનાની પ્રતિબદ્ધતાને સલામ કરુ છુ. જેમણે જહાજમાં ડૂબી રહેલા લગભગ પચાસ લોકોને બચાવ્યા હતા. દુખદ મૌત પર મૃતકોના પરીજનો સાથે અમારી સંવેદના છે. સ્થિતિને જોતા રાજ્ય સચીવ હર્વે બર્વિલ ઘટના સ્થળે જઇ રહ્યા છે.
સીએનએનના એક રિપર્ટ અનુસાર રેસ્ક્યુ કરવામાં આવેલ લોકોએ જણાવ્યુ હતુ કે, નાવમાં 65 કે 66 લોકો સવાર હતા. ઘટનાને લઇને સ્થાનીક મેયર ફ્ર્રૈક મયર ડર્સિને અમુક પ્રવાસીઓની તસવીર શેયર કરી હતી. આ તસવીર તે લોકોને છી જેમેને ઇંગ્ળીશ ચેનલમાથી રેસ્કુય કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
