બિલાવલની ‘બિલ્લો રાની' બની હિના રબ્બાની

બિલાવલની જેમ રાજનૈતિક પરિવારમાંથી આવતી હિના પણ બિલાવલના પ્રેમમાં ચૂર છે. અખબારી અહેવાલ અનુસાર હિના બિલાવલ માટે પોતાના પતિ ફિરોઝને પણ છોડવા તૈયાર છે. હિનાને ફિરોઝથી બે પુત્રીઓ પણ છે.
હિના બિલાવલ કરતા ઉંમરમાં 11 વર્ષ મોટી છે. અને આજ કારણસર ઝરદારી તેમના લગ્ન માટે રાજી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હિના અને ફિરોઝના પણ લવ મેરેજ હતા. જોકે હિના હંમેશા કહેતી આવી છે કે એ તેમનો કરૂણાવસ્થાનો પ્રેમ હતો જેને મેં ઉતાવળમાં લગ્નમાં પરિવર્તિત કરી દીધો હતો. બિલાવલના જન્મદિવસે હિનાએ એક પ્રેમપત્ર મોકલ્યો હતો, જેમાં તેઓ ટૂંક સમયમાં એક થશે એવું લખ્યું હતું.
જોકે આ રાજનૈતિક પ્રેમ કહાની આગળ જઇને કેવા ગુલ ખીલવશે, એતો સમય જ નક્કી કરશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
