અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ વિસ્ફોટ, 40 લોકોનું મૃત્યુ
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ 40 લોકોનું મૃત્યુ, 30 ઘાયલ આ અંગે વધુ વાંચો અહીં...
અફઘાનિસ્તાનમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 40 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ વિસ્ફોટ કાબુલના અફઘાનના વાયસ ન્યૂઝ એજન્સિની પાસે થયો હોવાના સમાચાર છે. અફઘાનિસ્તાનના ગૃહમંત્રી તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ વિસ્ફોટ ન્યૂઝ એજન્સિના ટેબિયાન કલ્ચરલ સેન્ટર પાસે થયો છે.

ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ વિસ્ફોટ આત્મઘાતી બોમ્બ ફુટવાને કારણે થયો હતો. અફઘાન જર્નલિસ્ટ સેફ્ટી કમિટી દ્વારા આ વિસ્ફોટની ખૂબ નિંદા કરવામાં આવી છે, તેમણે આ હુમલાને ઘાતક ગણાવ્યો છે. થોડા સમય પહેલા જ એજેએસસી દ્વારા વર્ષ 2017માં પત્રકારો પર થયેલ 73 હુમલાઓ પર ચિંતા જાહેર કરતા આ મુદ્દો પ્રમુખતા સાથે ઉઠાવ્યો હતો, વર્ષ 2016ની સરખામણીએ આવી ઘટાનાઓમાં 35 ટકાનો વધારો થયો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
