ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ફર્નાડો વિલાવિસેંસિયાની ગોળી મારીને હત્યા
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાડો વિલાવિસેસિયાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે રાત્રે એક રાજનીતિક સભા દરમિયાન કોઇએ તેમને ગોળી મારી દિધી હતી. ક્વિટોમાં થઇ રહેલી આ રેલીમાં ભીડમાથી એક વ્યક્તિ ફર્નાડો પર ગોળી ચલાવી દિધી હતી. ત્યાર બાદ તેની મૌત થઇ ગયુ હતુ.

ઇક્વાડોરમાં ફક્ત બે જ મહિનામાં રાષ્ટ્રપતિ બદની ચૂંટણી થવાની છે. પરંતુ ચૂંટણીની ઠીક પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની હત્યા કરી દેવામાં આવી છે. ઇક્વાડોરના નેશનલ પોલીસના ડેપ્યુટી કમાંડર જનરલ મેનુઅલ ઇનિગુવેજે જણાવ્યુ હતુ કે, રેલી દરમિયાન ફર્નાડો બાહર જઇ રહ્યા હતા ત્યારે તેમના પર કોઇ ગોળી ચલાવી ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા .
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
