Earthquake:અફગાનિસ્તાનમાં ફરી અનુભાવાો ભૂકંપનો ઝટકો, તીવ્રતા4.3
Earthquake આજે ફરી અફગાનિસ્તાનમાં ભૂંકપનો ઝટકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજોી અનુસાર ભૂંકપના ઝટકા અફગાનિસ્તાનના કાબુલમાં પૂર્વ85 કિલોમીટર દુર અનુભવાયો હતો. રિક્ટેર સ્કેલ પર ભૂકંપની તીવ્રવતા 4.3 અનુભવાઇ હતી. અત્યાર સુધી આ ભૂકંપથી કોઇ પણ પ્રકારના નુક્સાનનીના સમાચાર નથી મળી રહ્યા જણાવી દઇએ કે, આ પહેલા જ્યારે અફગાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તો ભારતમાં પણ ઘણા રાજ્યોમાં આ ઝટકા અનુભવાયા હતા. દિલ્હી,એનસીઆર, પંજાબ, રાજસ્થાન, સહિત ઘણા રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યાર બાદ લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા.

More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
