Video Viral: ન્યૂઝ એંકર બનવા માટે કરી અશ્લીલ હરકત
સફળતા મેળવવા માટે માણસ કઈ પણ કરી શકે છે તેણી આપણે કલ્પના પણ કરવી મુશ્કિલ છે. ખરેખર આ ન્યૂઝ અલ્બેનિયાની છે જ્યાં 21 વર્ષની એન્કી બ્રસાઝ ન્યૂઝ એંકરના ટેસ્ટ માટે આવી હતી.
ટેસ્ટ દરમિયાન એન્કીએ પોતાના ટોપના બટન ખોલી નાખ્યા અને બિન્દાસ ન્યૂઝ વાચવા લાગી. એન્કીની આ હરકત જોઈને બધા જજ અચરજ માં પડી ગયા પણ તેનો એન્કી પર કોઈ જ અસર ના થયો.

એન્કીની આ હરકત જોઈ જજે ટેસ્ટ પર રોક લગાવી અને તેની પાસે આમ કરવા નું કારણ પૂછ્યું, જવાબમાં એન્કીએ કહ્યું કે તમે ત્યાં સુધી સફળ ના થઇ શકો જ્યાં સુધી કૈક નવું ના કરી શકો. એન્કી ને નૌકરી તો મળી ગઈ છે પણ આ વીડિયો ને ખુબ જ તિરસ્કાર મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
