અફઘાનિસ્તાન: ISISના ઠેકાણાઓ પણ હવાઇ હુમલો,12 આતંકી ઠાર
અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતના પોશટ્રોડ જિલ્લામાં તાલિબાન આતંકી દ્વારા એક હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ થયા છે. આ અંગે વધુ વાંચો અહીં.
અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતના પોશટ્રોડ જિલ્લામાં તાલિબાન આતંકી દ્વારા કરવામાં આવેલ એક હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનું મૃત્યુ થયું છે. તોલો ન્યૂઝના અહેવાલો અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે થઇ, જેમાં ત્રણ પોલીસ કર્મચારી અને એક ઠેકેદારનું મૃત્યુ થયું હતું. ફરાહના ગવર્નર નસીર મેહરીના પ્રવક્તાએ કહ્યું કે, તાલિબાને એ વખતે હુમલો કર્યો, જ્યારે પોલીસ દળના સભ્યો પ્રાંતના કેન્દ્રમાં રસ્તા પર હતા. તાલિબાને આ ઘટના અંગે હજુ સુધી કોઇ ટિપ્પણી નથી કરી.

તો બીજી બાજુ, અફઘાનિસ્તાનના જ નાંગરહાર પ્રાંતમાં વિદેશી બળો તરફથી કરવામાં આવેલ બે હવાઇ હુમલાઓમાં ઇસ્લામિક સ્ટેટ(આઇએસ) આતંકી સમૂહમાં ઓછામાં ઓછા 12 આતંકીઓ ઠાર મરાયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. તોલો ન્યૂઝના શનિવારના અહેવાલ અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખોગ્યાની અને અચિન જિલ્લાના વજીર તંગ વિસ્તારમાં 2 અલગ-અલગ આઇએસ ઠેકાણાઓ પર હવાઇ હુમલો કર્યો હતો. આ ઘટના પર અત્યાર સુધીમાં કોઇ સમૂહે કોઇ ટિપ્પણી કરી નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
