અમેરિકાના ટેકસાસમાં ટ્રકની અંદર 46 લોકોના શબ મળવાથી ખળભળાટ
અમેરિકાના ટેક્સાસ શહેરમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
વૉશિંગ્ટનઃ અમેરિકાના ટેક્સાસ શહેરમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સાન એન્ટોનિયામાં ટ્રેક્ટર-ટ્રેલરમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક મીડિયા અનુસાર ટ્રકમાંથી લગભગ 46 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આશંકા છે કે આ લોકોને ટ્રક ભરીને ટેક્સાસ મોકલવામાં આવી રહ્યા છે. આ કેસને માનવ તસ્કરી તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રક રેલવે ટ્રેક પાસે પાર્ક કરેલી મળી આવી હતી.

મળતી માહિતી મુજબ આ ટ્રક રેલવે ટ્રેક પાસે ઉભી હતી. જો કે હજુ સુધી પોલીસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મેક્સીકન વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે જણાવ્યુ કે ટ્રકમાંથી લગભગ બે ડઝન લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ પીડિતો કયા દેશના છે તે જાણી શકાયુ નથી અને હજુ સુધી તેમની ઓળખ થઈ નથી. ટેક્સાસમાં આ એક દુ:ખદ ઘટના છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ટ્રકની અંદર ગૂંગળામણને કારણે લોકોના મોત થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
