OMG! 3 વર્ષના બાળકે કર્યું માતા-પિતા પર પિસ્તોલ વડે ફાયરિંગ!
ન્યૂ મેક્સિકો, 2 ફેબ્રુઆરી: અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક અજબ પ્રકારની ઘટના સામે આવી છે. અત્રે એક ત્રણ વર્ષના બાળકે પોતાના માતા-પિતા પર ગોળી ચલાવી દીધી. જોકે આ બાળકથી ગોળી ભૂલથી ચલાઇ ગઇ છે. પરંતુ પોલીસે બાળક સામે ફરિયાદ દાખલ કરી લીધી છે. આ હૃદય હચમચાવી નાખે તેવી ઘટના ન્યૂ મેક્સિકોમાં ઘટી છે જ્યાં એક હોટલમાં છેલ્લા ઘણા દિવસથી દંપતિ આવીને રહેતા હતા.
પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ બાળકને પોતાની માતાના પર્સમાંથી પિસ્ટલ મળી ગઇ અને તેણે રમત-રમતમાં ફાયરિંગ કરી દીધું. લાંસ એંજિલ્સ ટાઇમ્સ અનુસાર બાળકની માતા આઠ માસની ગર્ભવતી છે.

બાળકની માતાનું કહેવું છે કે તેણે થોડા દિવસ પહેલા જ પિસ્તોલ ખરીદી હતી. આપને જણાવી દઇએ કે અમેરિકામાં પોતાની રક્ષા માટે નિર્ધારિત માપદંડો હેઠળ પિસ્તોલ રાખવાની પરવાનગી આપવામાં આવે છે.
આ કારણે હંમેશા લોકોની પાસે દરેક સમયે હથિયાર હોય છે. ડિસેમ્બર 2014માં અમેરિકાના હેડનના લ્હાડો મૉલમાં બે વર્ષના બાળકથી ગોળી ચાલી ગઇ હતી. આ ઘટનામાં તેની માતાનું મોત થઇ ગયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
