સીરિયાની રાજધાની ડમાસ્કસમાં ઇઝરાયલે કર્યો મિસાઇલ હુમલો, 15 ના મૌત
સીરિયાની રાજધાની ડમાસ્કસ પર ઇઝરાયલે મિસાઇલ હૂહમો કર્યો છે. રિપોર્ટ અનુસાર ઇઝરાયલ આ હૂમલામાં સીરિયાના 15 નાગરીકોન મૌત થયા છે.
સીરિયાની રાજધાની ડમાસ્કસ પર ઇઝરાયલ દ્વારા મિસાઇલ હૂમલો કરવામાં આવ્યો છે. રિપરો્ટ અનુસાર ઇઝરાયલના આ હૂમલામાં સીરિયાના 15 નાગરીકોના મૌત થયા છે. ઇઝરાયલ તરફથી જે મિસાઇલ છોડવામાં આવી હતી તે ડમાસ્કસ સ્થિતિ એક બિલ્ન્ડીગમાં જઇને પડી હતી. રવિોવારની સવારે સેન્ટ્રલ ડમાસ્કસમાં સ્થિત એક બિલ્ડીગમાં ઇઝરાયલને મિસાઇલે પોતાનું નિશાન બનાવ્યુ હતુ .મોટી સંખ્યામાં સુરક્ષા બળો તૈનાત હતા. આ હૂમલામાં 15 લોકોના મૌત થયા હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે ઇઝરાયલના સૈન્ય પ્રવક્તાએ આના પર પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દિધો છે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
