પાકિસ્તાનની હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 15 લોકોના મોત
રાવલપિંડી : પાકિસ્તાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસની 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા.
પાકિસ્તાનના જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઘટના શહજાદપુર અને નવાબશાહ વચ્ચે સ્થિત સહારા રેલવે સ્ટેશન પાસે રવિવારના રોજ બની હતી. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા.

હવેલિયન જઈ રહેલી હજારા એક્સપ્રેસના લગભગ 10 ડબ્બા રવિવારે સહારા રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 મુસાફરોના મોત થયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે.
આવા સમયે, આ ટ્રેન દુર્ઘટના પછી, સિંધના અંતરિયાળ જિલ્લાઓમાં અને જતી ટ્રેનોનું સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કર્યા. અધિકારીઓનું કહેવું છે કે ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
At least 50 people were injured after as many as eight coaches of Rawalpindi-bound Hazara Express derailed near Sahara Railway Station, located between Shahzadpur and Nawabshah on Sunday, reports Pakistan's Geo News
— ANI (@ANI) August 6, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
