Vadodara Crocodile Rescue : વડોદરામાં પૂરના પાણી વચ્ચે ઘરમાંથી 14 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયુ, જુઓ વીડિયો
Vadodara Crocodile Rescue : ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વડોદરામાં પૂરની સ્થિતી સર્જાઈ છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા ઘરોમાં પાણી ઘુસ્યા હતા.
વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થતા હવે નવી આફત સામે આવી છે. અહીં મોટી સંખ્યામાં મગરો ઘરોમાં ઘુસી જતા રેસ્ક્યુ કરાયા છે.

એએનઆઈ સાથે વાત કરતા વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યુ કે, અમે છેલ્લા 5 દિવસમાં 10 મગરોને બચાવ્યા છે. બે છોડવામાં આવ્યા છે અને 8 હજુ સુરક્ષિત છે.
#WATCH | Vadodara, Gujarat: Forest Department rescues the crocodile seen on the campus of the Maharaja Sayajirao University of Baroda pic.twitter.com/joBQjJfAHW
— ANI (@ANI) August 29, 2024
તેમણે આગળ કહ્યું કે, નદીનું પાણીનું સ્તર ઘટશે ત્યારે તેને મુક્ત કરીશું. આજે અમે કામનાથ મહાદેવ મંદિર પાસેના એક ઘરમાંથી 14 ફૂટના મગરને એક રાતી બજાર પાસેના અને એક 11 ફૂટના મગરને MS યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાંથી રેસ્ક્યુ કર્યો છે.
#WATCH | Vadodara, Gujarat: Range Forest Officer Karansinh Rajput says, "... We have rescued 10 crocodiles in the last 5 days. Two have been released and 8 are still with us. We will release them when the water level of the river decreases... Today, we rescued a 14-foot crocodile… pic.twitter.com/ImfnpjAiEq
— ANI (@ANI) August 29, 2024
જણાવી દઈએ કે, વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મોટી સખ્યામાં મગરમચ્છ રહે છે. આ જ કારણ છે કે ઘણી વખત મગરો ઘરમાં ઘુસી જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
