Sitaare Zameen Par: આમિર ખાન વડોદરામાં કરશે સિતારે જમીન પરનું શૂટિંગ
Sitaare Zameen Par : અભિનેતા આમિર ખાનની આગામી હિન્દી ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વડોદરામાં થવાની શક્યતા છે. લગભગ સોળ વર્ષ પહેલા આમિરે તારે જમીન પર ફિલ્મ આપી હતી જે હિટ રહી હતી.
હવે તે સિતારે જમીન પર નામથી તેની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ વડોદરામાં થાય તેવી શક્યતા છે.
આમિર ખાન બુધવારના રોજ ચાર્ટર્ડ ફ્લાઈટમાં વડોદરા એરપોર્ટ પર આવ્યો હતો, અને વાસણા-ભયલી રોડ સ્થિત હોટલમાં રોકાયો હતો.

સિતારે જમીન પરનું શૂટિંગ આજથી શરૂ થાય છે, અને તે 12 જૂન સુધી ચાલશે. આ મૂવી સ્પેનિશ સ્પોર્ટ્સ ડ્રામા, કેમ્પિઓન્સ (2018)નું હિન્દી રૂપાંતરણ છે.
આ ફિલ્મમાં આમિર ખાન, જેનેલિયા દેશમુખ અને દર્શિલ સફારી છે. આમિર ખાને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ લાઈવમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની આશા છે.
તેમણે એટલું જ કહ્યું કે, જે તારે જમીન પર તમને રડાવશે, સિતારે જમીન પર તમને હસાવશે. સિતારે જમીન પર ડાઉન સિન્ડ્રોમ વિશે હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
