પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ ટીમ દ્વારા ગંભીરા બ્રિજ પરથી ટેન્કરનું સફળ રેસ્ક્યુ કરાયુ
ગંભીરા ખાતે પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ જટિલ અને પડકારજનક કામગીરી પોરબંદર સ્થિત વિશ્વકર્મા ગ્રુપના MERCC મરીન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના નિષ્ણાતો દ્વારા પાર પાડવામાં આવી હતી. આ ટીમની કુશળતા અને અદ્યતન સાધનોના ઉપયોગથી ભારે ટેન્કરને સુરક્ષિત રીતે પુલ પરથી ઉતારી લેવાયુ છે.

જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ તુડી પડ્યા બાદ ગુજરાતમાં ભારે હંગામો સર્જાયો હતો અને સરકારે ઘણા બ્રિજની તપાસ શરૂ કરી હતી.
પાદરા તાલુકાનો આ બ્રિજ તુટતા 20 જેટલા લોકોના મોત થયા હતા અને દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ. આ ઘટનાએ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડ્યો છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
