વડોદરા વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તી ગણતરી કરાઈ, જાણો કેટલા મગર નોંધાયા?
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરીના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે, જેમાં આશરે 417 જેટલા મગરો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
7 ફેબ્રુઆરીના રોજ વન વિભાગ, એનજીઓ અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ખાસ ગણતરી હાથ ધરવામાં આવી હતી.

નદીના 25 કિલોમીટરના વિસ્તારને કુલ 10 ઝોનમાં વહેંચીને દિવસ અને રાત્રિ દરમિયાન અલગ-અલગ પદ્ધતિથી આ મગરોની સંખ્યા માપવામાં આવી હતી.
સવારે ડાયરેક્ટ સાઇટિંગ અને રાત્રે મગરોની આંખોની ચમક દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક પોતાની સેવાઓ આપી હતી.
ગણતરી મુજબ કાલાઘોડાથી નરહરિ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા છે, જે નદીનો સૌથી વધુ મગર ધરાવતો પટ્ટો છે.
વર્ષ 2020 માં અહીં 212 મગરો હતા, જે 2025 માં વધીને 447 થયા હતા અને હાલ 2026 માં આ આંકડો 417 પર પહોંચ્યો છે.
હાલમાં આ આંકડાઓ પ્રાથમિક છે અને ડેટા એનાલિસિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા તેનો સત્તાવાર આખરી રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
