Surat Municipal Corporation Election Result: ભાજપ 58 સીટો પર આગળ, AAPએ ચોંકાવ્યા, કોંગ્રેસે ત્રીજા નંબરે
ગુજરાતમાં સુરત નગર નિગમ(મહાનગરપાલિકા) ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. અત્યાર સુધીની માહિતી મુજબ ભાજપે 58 સીટો પર આગળ છે.
સુરતઃ ગુજરાતમાં સુરત નગર નિગમ(મહાનગરપાલિકા) ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. અત્યાર સુધીની માહિતી મુજબ ભાજપે 58 સીટો પર આગળ છે. વળી, આમ આદમી પાર્ટીએ ચોંકાવનારુ પ્રદર્શન કર્યુ છે. કેજરીવાલની આગેવાનીમાં આ પાર્ટી 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ ત્રીજા નંબરે ખસી ગઈ છે. તે 10 સીટો પર આગળ છે. સુરત દુનિયામાં ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે. અહીં ગયા રવિવારે નગર નિગમ(મહાનગર પાલિકા) ચૂંટણીનુ મતદાન થયુ હતુ. સુરત ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાઓના પણ ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. ગુજરાતમાં કુલ 6 મહાનગરપાલિકાઓ છે જ્યાં ચૂંટણી થઈ છે.

આ વખતની ચૂંટણીમાં 576 સીટો પર 2276 ઉમેદવારો ઉભા રહ્યા છે. ચૂંટણી લડનારામાં ભાજપના 577, કોંગ્રેસના 566, આપના 470, એનસીપીની 91, અન્ય પક્ષોના 353 અને 228 અપક્ષ શામેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર વગેરે બધી 6 નગર નિગમોમાં 576 વૉર્ડ જ છે. જેમાં સૌથી વધુ ધ્યાન બે મોટા શહેર અમદાવાદ મહાનગર પાલિકા તેમજ સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પર રહેશે. ચૂંટણી સંપન્ન કરાવવા માટે પંચ દ્વારા 63209 કર્મચારી તૈનાત કરવામાં આવ્યા. પંચમાંથી મળેલી માહિતી મુજબ 6 નગર નિગમોમાં 1,14,67,358 મતદારો છે. જેમાં 60.60 લાખ પુરુષ અને 54.06 લાખ મહિલાઓ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
