પારડીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળો યોજાશે!
વલસાડ જિલ્લાના પારડી ખાતે આજ 15 ઓક્ટોબરના રોજ તાલુકાની કુમાર શાળાના મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતે આજ 15 ઓક્ટોબરના રોજ તાલુકાની કુમાર શાળાના મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાનાર આ ગરીબ કલ્યાણ મેળોમાં 35163 લાભાર્થીઓને કુલ 81 કરોડની સહાય ચૂકવામાં આવશે.

ગરીબો અને વંચિતોનો સર્વાંગી વિકાસ સાધવા માટે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એક જ સ્થળ પર વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી ગરીબોના જીવન સ્તરમાં ધરમૂળથી બદલાવ આવી રહ્યો છે. વિવિધ યોજનાઓ હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી લોકો આત્મનિર્ભર બની જીવન જીવતા થયા છે.
વલસાડ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા બાબતના મંત્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને ધરમપુર તાલુકાના બામટી ખાતે યોજાયો હતો. આ મેળામાં રાજ્યના 16 વિભાગ દ્વારા વિવિધ યોજના હેઠળ કુલ 84839 લાભાર્થીઓને કુલ 94 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. જ્યારે આજે 15 સપ્ટેમ્બરે પારડી તાલુકાના કુમાર શાળાના મેદાન પર નાણાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં કુલ 14 વિભાગ દ્વારા વિવિધ 95 યોજના હેઠળ કુલ 35163 લાભાર્થીઓને કુલ 81 કરોડ 07 લાખ 54 હજાર 998 રૂપિયાની સહાય આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
