રાજકોટ: જામકંડોરણામાં જુની પરંપરા મુજબ હળ જીતવાની રમત રમાઈ, યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ
આપણો દેશ વિવિધ સંસ્કૃતિઓ અને કલાથી ભરેલો દેશ છે, અને તેનુ ઘણુ મહત્વ પણ છે. આપણે દેશમાં તહેવારોમાં પણ રમતોનું સ્થાન પણ ખુંબ જ ઉંચું છે. અનેક જુની રમતો રમતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હતુ. હવે જુની પરંપરા મુજબ હળ જ
આપણો દેશ વિવિધ સંસ્કૃતિઓ અને કલાથી ભરેલો દેશ છે, અને તેનુ ઘણુ મહત્વ પણ છે. આપણે દેશમાં તહેવારોમાં પણ રમતોનું સ્થાન પણ ખુંબ જ ઉંચું છે. અનેક જુની રમતો રમતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હતુ. હવે જુની પરંપરા મુજબ હળ જીતવાની રમતે યુવાનોમાં હોંશ ભરી દે છે. ત્યારે રાજકોટના જામકંડોરણના ચરેલ ગામે જુની પરંપરા અનુસાર હળ જીતવાની રમતનું આયોજન કરવામાં આ્યું હતુ. આ રમતમાં ગામના યુવાન શક્તિસિંહ જાડેજાએ જીત મેળવી હતી. ગ્રામજનોએ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
Recommended Video

રાજકોટ : જામકંડોરણાના ચરેલ ગામે જુની પરંપરા મુજબ હળ જીતવાની રમત રમાઈ

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
