Covid Update of 8 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં સોમવારના રોજ 1 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થયો હતો. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

Covid Update of 8 march : રાજકોટ શહેરમાં સોમવારના રોજ 1 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થયો હતો. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં એક પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો.

covid

આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું હતું.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં સોમવારના રોજ કોવિડ 19 ના 43 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે બે દર્દીઓનું મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 25, વડોદરામાં 9, રાજકોટમાં 1, સુરતમાં 2, ગાંધીનગરમાં 2 અને બનાસકાંઠામાં 1 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,937 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,11,555 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 813 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X