Covid Update of 6 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં શનિવારના રોજ 1 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

Covid Update of 6 march : રાજકોટ શહેરમાં શનિવારના રોજ 1 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 3 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં શનિવારના રોજ કોવિડ 19 ના 61 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 186 દર્દીઓકોરોના મુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 26, વડોદરામાં 14, રાજકોટમાં 3, સુરતમાં 02, ગાંધીનગરમાં 5 અનેબનાસકાંઠામાં 3 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,934 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,11,273 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 984 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 5 માર્ચ સવારે 8 કલાક સુધીમાં 5921 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 11651 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આસાથે 289 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

એક્ટિવ કેસ : 63,878 (0.15 ટકા)
કુલ રિકવરી : 4,23,78,721
મૃત્યુઆંક : 5,14,878

કુલ રસીકરણ : 1,78.80 કરોડ

અત્યાર સુધીમાં 4,23,78,721 કોવિડ રિકવરી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,23,78,721 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 178.80 કરોડને પાર

પહોંચી ગયો છે. રવિવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 23 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 289 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,14,878 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X