આંગડિયા પેઢીના કર્મચારીને ટક્કર મારી, 4 લોકોએ કરી 28 લાખની લૂંટ
ભાવનગર જિલ્લાના ઢસા શહેર નજીક શનિવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 28.11 લાખની લૂંટ થઈ હતી.
રાજકોટ : ભાવનગર જિલ્લાના ઢસા શહેર નજીક શનિવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 28.11 લાખની લૂંટ થઈ હતી. હર્ષદ રાજપૂત (30) નામનો કર્મચારી રફ ડાયમંડ પાર્સલ, સોનું અને રોકડ અલગ-અલગ જગ્યાએ પહોંચાડવાની બેગ લઈને ઓફિસમાંથી નીકળ્યો હતો.

જે દરમિયાન તે ઢસા જંકશન રોડ પર પહોંચ્યો, ત્યારે પાછળથી એક કારે તેની બાઇકને ટક્કર મારી હતી. રાજપૂત રોડ પર પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારમાંથી ચાર લોકો નીચે ઉતર્યા હતા અને તેની પાસેથી બેગ આંચકીને ભાગી ગયા હતા. આ બેગમાં રૂપિયા 11.45 લાખની કિંમતના રફ હીરાના 45 પેકેટ, રૂપિયા 16.80 લાખની રોકડ અને રૂપિયા 24,800ની કિંમતનું સોનું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસ રાજપૂતને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સફેદ કારને ટ્રેસ કરવા માટે આંતરિક રસ્તાઓ સહિત તમામ રસ્તાઓ પર બેરિકેડ પણ કરી દીધા હતા. ઢસા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. કે. સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
