5 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં કોરોના સંક્રમણના 3,275 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસના પોઝિટિવ કેસની સંખ્યાને 4,30,91,393 થઇ ગઇ છે. દેશમાં 55 નવી કોવિડ સંબંધિત જાનહાનિ પણ નોંધાઈ છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 523,975 થઈ ગઈ છે.
5 may Covid Update : ભારતમાં કોરોના સંક્રમણના 3,275 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસના પોઝિટિવ કેસની સંખ્યાને 4,30,91,393 થઇ ગઇ છે. દેશમાં 55 નવી કોવિડ સંબંધિત જાનહાનિ પણ નોંધાઈ છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 523,975 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 1.07 ટકા હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (વીકલી પોઝિટિવિટી રેટ) 0.70 ટકા હતો. 3,000 થી વધુ લોકો પણ કોરોનાવાયરસમાંથી સ્વસ્થ થયા હતા. આ સાથે દેશમાં કુલ રિકવરીની સંખ્યા 4,25,47,699 થઈ ગઈ છે.

ઓમિક્રોન અગાઉના કોવિડ વેરિઅન્ટની જેમ ગંભીર
યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે SARS CoV2 વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ આંતરિક રીતે અગાઉનાપ્રકારો જેટલું ગંભીર છે, આ અગાઉના અભ્યાસોમાં કરાયેલી ધારણાઓથી વિપરીત કે તે વધુ સંક્રમિત પરંતુ ઓછું ગંભીર હતું.
છેલ્લા બે વર્ષમાં જ્યારે વિશ્વભરમાં વિવિધ પ્રકારો પ્રબળ હતા, ત્યારે સમયનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. 130,000 કોવિડ-19 દર્દીઓનારેકોર્ડના આધારે અભ્યાસ હાથ ધરનારા ચાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ થવા અનેમૃત્યુદરના જોખમો પીરિયડ્સ વચ્ચે લગભગ સમાન હતા.

5 મે ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણદર્દીનું મોત થયું નથી.
આ સાથે છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયોછે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8 અને વડોદરામાં 7 કેસ નોંધાયા છે. આસાથે ભવનગર, ગાંધીનગર અને મોરબીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથેરાજ્યમાં કુલ 12,13,351 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 110 થઇ છે.

5 મે ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1336 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 343 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા










Click it and Unblock the Notifications
