1 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,324 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી દેશમાં કુલ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસની સંખ્યા 4,30,79,188 થઈ ગઈ છે.
1 may Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,324 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી દેશમાં કુલ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસની સંખ્યા 4,30,79,188 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સક્રિય કેસ વધીને 19,092 થઈ ગયા છે.
દેશમાં રવિવારના રોજ 40 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેનાથી કોવિડ મૃત્યુની કુલ સંખ્યા 5,23,843 થઈ ગઈ છે. ઉલ્લેખીય છે કે, શનિવારના રોજ દેશમાં 3,688 નવા કોવિડ કેસ અને 50 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.

1 મે ની ભારત કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ19ના 3,324 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમણના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,30,79,188 પર પહોંચી ગઈછે. જે દરમિયાન સક્રિય કેસ વધીને 19,092 થઈ ગયા છે. દેશમાં રવિવારના રોજ 40 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેના કારણે કુલ કોવિડ મૃત્યુની સંખ્યા 5,23,843થઈ છે.

1 મે ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આસાથે છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 6, વડોદરામાં 8 કેસ, સુરતમાં 2 તેમજ ગાંધીનગર અને ભરૂચમાં 1-1 કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયોછે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,284 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 113 થઇ છે.

1 મે ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરીનોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2952 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1838 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
