સોનાક્ષી સિંહા કાળો જાદુ કરે છે: પૂજા મિશ્રા
બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ પૂજા મિશ્રા હંમેશા વિવાદોથી ધેરાયેલી રહે છે. હાલ થોડા દિવસ પહેલા જ તેનો એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં તે હોટેલના સ્ટાફ જોડે હાથફાઇ કરતી જોવા મળી હતી. ત્યારે આ વીડિયોના રિલિઝ થયા બાદ પૂજાએ આ તમામ વાત છતી થવાનો આરોપ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા પર નાખ્યો છે.
એટલું જ નહીં તેણે તો સોનાક્ષી સિંહા પર અનેક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. અને તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા પૂજા મિશ્રાએ સોનાક્ષી સિંહાને ભરપૂર બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તો વાંચો નીચેનો આર્ટીકલ અને જાણો સોનાક્ષી સિંહા પર પૂજા મિશ્રાએ કેવા કેવા આરોપ લગાવ્યા છે.

વીડિયો લીકનો આરોપ
થોડા દિવસ પહેલા જ હોટેલ સ્ટાફ જોડે મારામારી કરતો મોડેલ પૂજા મિશ્રાનો એક વીડિયો લિક થયો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર લીક કરવાનો આરોપ પૂજાએ સોનાક્ષી સિંહા પર લગાવ્યો છે.

પૂજાની સ્પષ્ટતા
પોતાના લિક થયેલા વીડિયો પર સ્પષ્ટતા આપતા પૂજાએ કહ્યું હતું કે આ વીડિયોની ધટના પર સબજ્યૂડિશ્લ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

સોનાક્ષીએ મારા પર કર્યો કાળો જાદુ
પૂજા મિશ્રાએ બોલીવૂડ સ્ટાર સોનાક્ષી સિંહા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે આ સોનાક્ષી સિંહાએ તેની પર કાળો જાદુ કર્યો હતો.

સોનાક્ષી પર આરોપ
પૂજા મિશ્રાએ તો ત્યાં સુધી કહી દીધું કે આજથી પાંચ વર્ષ પહેલા સોનાક્ષી તેની પર કાળો જાદુ કર્યો હતો તેના લીધે જ તેનો અને હોટલના સ્ટાફનો વિવાદ થયો.

પૂજાની ધમકી
વળી પૂજાએ તેમ પણ કહ્યું કે એક વાર તો સોનાક્ષી તેની પર કાળુ જાદુ કરવામાં સફળ રહી પણ તે બીજી વાર તેને આવું નહીં કરવા દે.

પૂજાનો આરોપ
પૂજાએ તો ત્યાં સુધી કહી દીધું કે સોનાક્ષી સિંહા તેનાથી અસુરક્ષિત ફિલ કરે છે. અને તેના કારણે તેણે આ વીડિયો લીક કરાવ્યો છે.

ફેસબુક પર પૂજાનો આરોપ
પૂજા મિશ્રાએ તેના ફેસબુક અકાઉન્ટ પર સોનાક્ષી વિરુદ્ઘ અનેક સગીન આરોપ લગાવ્યા છે.

પૂજાની ધમકી
એટલું જ નહીં તેણે કહ્યું કે તે રોજ આ લેખ વારંવાર તેના ફેસબુક અકાઉન્ટર છાપતી રહેશે. તેણે કહ્યું કે હવે દુનિયા જોશે કે સોનાક્ષી ખરેખરમાં શું ચીજ છે!

સોનાક્ષી સિંહા
નોંધનીય છે કે પૂજા મિશ્રા આ પહેલા પણ સોનાક્ષી અને તેની માતા પર વિવાદાસ્પદ આરોપ લગાવ્યા છે.

પૂજા મિશ્રા
જો કે પૂજા મિશ્રા હંમેશા વિવાદોથી ધરાયેલી રહે છે પણ સોનાક્ષી સિંહા પણ આ વખતે તેણે સંગીન આરોપ લગાવ્યો છે.

સોનાક્ષી સિંહા
ત્યારે હવે તે જોવાનું રહે છે સોનાક્ષી સિંહા આ મામલે કેવી પ્રતિક્રિયા આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
