મનમોહન સિંહ પાસે ના તો મોબાઇલ, ના તો ઇ-મેલ
નવી દિલ્હી, 26 ઓક્ટોબર: ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ પાસે મોબાઇલ ફોન નથી તથા તે જીમેલનો ઉપયોગ પણ ઉપયોગ કરતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મનમોહન સિંહ પાસે કોઇ પર્સનલ મોબાઇલ નથી, ના તો તેમની પાસે કોઇ પર્સનલ જીમેલ એકાઉન્ટ છે.
એક બ્રિટિશ સમાચારપત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે યૂએસની ગુપ્તચર એજન્સીઓએ દુનિયાના 35 નેતાઓના ફોન ટેપ કર્યા હતા, તેમને આ નંબર વાઇટ હાઉસ, અમેરિકા રક્ષા વિભાગ પેંટાગન અને વિદેશ વિભાગે આપ્યા હતા. આ ખુલાસો ઇન્ટેલિજેન્સ સૂચનાઓ લીક કરવા માટે એડવર્ડ સ્નોડેનના માધ્યમથી થયું.
રિપોર્ટ અનુસાર ભારતમાં આ વિશે પીએમઓના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું તો તેમને કહ્યું હતું કે ચિંતા મત કરો. અમારા વડાપ્રધાન ના તો કોઇ મોબાઇલનો ઉપયોગ કરે છે અને ના તો તેમની પાસે વ્યક્તિગત નામે કોઇ ઇમેલ એકાઉન્ટ છે. જી હા તેમની ઓફિસ (પીએમઓ) જરૂર ઇમેલનો ઉપયોગ કરે છે. અમે આને (યૂએસ ફોન ટેપિંગ)ને લઇને ચિંતિત નથી.
અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનએસએ)ના પૂર્વ એજન્ટ એડવર્ડ સ્નોડેને પોતાના નવા ખુલાસામાં કહ્યું હતું કે અમેરિકન ગુપ્તચર એજન્સીએ દુનિયાના 35 નેતાઓના ફોન કોલ્સ પર નજર રાખી છે. આ નેતાઓના ફોન નંબર અમેરિકન સરકારના એક અધિકારી પાસેથી ઉપલબ્ધ કરાવ્યા હતા. ન્યૂઝ પેપર ગાર્જિયનના એક રિપોર્ટ અનુસાર લીક થયેલા દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું હતું કે એક અનામ અધિકારીએ એનએસએને 200 નંબર સોંપ્યા હતા, જેમાં દુનિયાના આ 35 નેતાઓના નંબર પણ સામેલ હતા. પરંતુ તેમાંથી કોઇનું પણ નામ નથી બતાવવામાં આવ્યું.

અમેરિકાએ સાંભળી 35 નેતાઓની વાતચીત
એક સમાચારમાં શુક્રવારે પ્રકાશિત સમાચાર અનુસાર અમેરિકન જાસૂસોએ દુનિયાભરના 35 નેતાઓની ફોન પર વાતચીત સાંભળી. વ્હાઇટ હાઉસ, પેંટાગન અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ જાસૂસોને આ નંબર આપ્યા હતા.

ખુલાસો
એક બ્રિટિશ સમાચારપત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે યૂએસની ગુપ્તચર એજન્સીઓએ દુનિયાના 35 નેતાઓના ફોન ટેપ કર્યા હતા, તેમને આ નંબર વાઇટ હાઉસ, અમેરિકા રક્ષા વિભાગ પેંટાગન અને વિદેશ વિભાગે આપ્યા હતા. આ ખુલાસો ઇન્ટેલિજેન્સ સૂચનાઓ લીક કરવા માટે એડવર્ડ સ્નોડેનના માધ્યમથી થયું.

એડવર્ડ સ્નોડને ખોલી હતી પોલ
ગુપ્ત જાણકારી લીજ કરનાર એડવર્ડ સ્નોડને ગોપનીય દસ્તાવેજોના હવાલેથી આ જાણકારી આપી હતી. આ જાણકારીમાં સામે આવ્યું હતું કે અમેરિકાએ જર્મની ચાંસલર એન્જીલા માર્કેલની વાતચીત સાંભળી હતી.

વડાપ્રધાન પાસે ના તો મોબાઇલ, ના તો ઇમેલ એકાઉન્ટ
જ્યારે પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન મનમોહન સિંહ પણ તેને લઇને ચિંતિત છે, પીએમના પ્રવક્તાએ કહ્યું હતું કે પીએમ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી અને ના તો તેમની પાસે ઇમેલ એકાઉન્ટ છે. તેમનું ઓફિશિયલ વાપરે છે પરંતુ તેમનું પર્સનલ એકાઉન્ટ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
