જામનગર: ડેમમાં નહાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, ચારના મોત, એકની શોધ ચાલુ
જામનગર નજીક આવેલા સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એકની શોધખોળ જારી છે. મળતી માહિતી મુજબ પાંચ લોકો ડેમમાં નાવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ દામા પોતાના પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ પરિવાર ડેમમાં નહાવા પડ્યો હતો. જેમાં ડૂબી જતાં ચારના મોત થયા છે. જેમાં બે મહિલા અને બે પુરુષોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ ચાલુ છે.
આ પરિવારનો યુવક જેની શોધખોળ ચાલુ છે. તે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરે છે અને બે દિવસ પહેલાં જ પોતાના પરિવારને મળવા આવ્યો હતો. ત્યારે એ પણ ડૂબી ગયો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
