જીવતી સળગાવી દેવાયેલ ડૉ.પ્રિયંકા સાથે જે થયુ તે જાણીને હચમચી જશો
તેલંગાનાના હૈદરાબાદમાં 27 વર્ષની એક યુવતીને યૌન શોષણ બાદ જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે.
તેલંગાનાના હૈદરાબાદમાં 27 વર્ષની એક યુવતીને યૌન શોષણ બાદ જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના હૈદરાબાદના આઉટ સ્કર્ટ્સમાં ત્યારે બની જ્યારે ડૉ. પ્રિયંકા રેડ્ડીનુ સ્કૂટી પંક્ચર થઈ ગયુ હતુ. તેલુગુ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ગચ્ચીબાઉલીમાં કામ માટે જતી હતી અને પોતાના સ્કૂટીને ટોંડુપલ્લી ટોલ પ્લાઝા પાસે પાર્ક કરીને આગળ કેબથી ગઈ હતી. પાછી આવવા પર તેણે પોતાની સ્કૂટીમાં પંક્ચર જોયુ. ત્યારબાદ પ્રિયંકાએ સ્કૂટીને ટોલ પ્લાઝા પર ઉભી રાખીને કેબથી પાછી જવાનો નિર્ણય કર્યો.

ફોન સ્વિચ ઑફ થઈ ગયો
ટોલ પ્લાઝા પર બે જણાએ પ્રિયંકાને પંક્ચર રિપેર કરાવી આપવાની ઑફર આપી અને તે સ્કૂટી લઈ ગયા. આના વિશે પ્રિયંકાએ પોતાની બહેન ભાવ્યાને ફોન કરીને જણાવ્યુ. પ્રિયંકાએ જે ફોન કર્યો હતો તેમાં તે જણાવી રહી હતી કે તેને એકલા રસ્તામાં ઉભા રહેવામાં ડર લાગે છે. અચાનકથી અમુક લોકો દેખાયા અને ટ્રક આવી ગઈ. ત્યારબાદ પ્રિયંકાએ પોતાની બહેનને થોડી વારમાં ફોન કરવાની વાત કહે છે પરંતુ ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઑફ થઈ જાય છે.

100 મીટરના અંતરે પ્રિયંકાના ઈનરવેર પણ મળ્યા
પછી તેના પરિવારના લોકો ટોલ પ્લાઝા પાસે આવીને પ્રિયંકાને શોધે છે અને પછી સ્થાનિક શમશાબાદ પોલિસ સ્ટેશનમાં પ્રિયંકાના મિસિંગ થવાનો રિપોર્ટ લખાવે છે. ગુરુવારની સવારે શમશાબાદ પોલિસ સ્ટેશન પાસે શાદનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક અંડર કન્સ્ટ્રક્શન પુલ નીચે એક અડધી બળેલી લાશ મળવાની સૂચના મળી. ત્યારબાદ પ્રિયંકાના ઘરવાળાને આવીને તેની ઓળખ કરી. સેન્ડલ અને સ્કાર્ફ ઉપરાંત 100 મીટરના અંતરે પ્રિયંકાના ઈનરવેર પણ મળ્યા હતા જેના આધારે ઘરવાળાએ ઓળખ સુનિશ્ચિત કરી.

રેપ થયાની પુષ્ટિ થઈ નથી
તેલુગુ મીડિયાના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ કે ઘટનાની જગ્યાએ અમુક અંતરે ઈનરવેર મળવાથી પણ પ્રિયંકા સાથે રેપ થયો હોવાની સંભાવના છે. પોલિસનુ કહેવુ છે કે આ સમગ્ર કેસમાં શમશાબાદ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે કેસની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી. તપાસ ચાલુ છે. જલ્દી આ કેસમાં સફળતા મળશે. પોલિસના જણાવ્યા મુજબ હજુ સુધી પ્રિયંકા સાથે રેપ થયાની પુષ્ટિ થઈ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
