Year Ender 2024 : 2024 માં ભારતે અવકાશમાં ડંકો વગાડ્યો, દુનિયાભરમાં છવાયેલા રહ્યાં ભારતના આ સ્પેસ મિશન
Year Ender 2024 : 2023 માં ચંદ્રના સાઉથ પોલ પર ઉરતીને ડંગો વગાડનારા ભારત માટે 2024 નું વર્ષ પણ શાનદાર રહ્યું છે. ભારતે આ વર્ષે ઘણી મોટી ઉપલબ્ધિઓ પોતાના નામે કરી.
એક તરફ ભારત અવકાશમાં માનવને મોકલવાની તૈયારી કરી રહ્યું છે તો બીજી તરફ ભારતે સુર્યને સ્ટડી કરવા આદિત્ય એલ-1 જેવુ મહત્વનું મિશન લોંચ કર્યુ છે.

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઇસરો ચંદ્રયાન-4 અને શુક્ર મિશનની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય બજેટ 2024-25માં ચંદ્રયાન-4, LVM-3ના બે રોકેટ અને ચંદ્રયાન-4 સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે સ્પેસ નેટવર્ક અને ડિઝાઇન વેરિફિકેશન પર ખર્ચની વ્યવસ્થા કરાઈ છે.
ભારતનો અવકાશ કાર્યક્રમમાં 2026 સુધીમાં ગગનયાન માનવસહિત અવકાશયાન, 2027માં ચંદ્રયાન-4, 2028માં શુક્ર મિશન, 2035 સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયને મોકલવાનું મિશન સામેલ છે.
2024 ની ભારતની અવકાશમાં ઉપલબ્ધિઓ
પ્રોબા-3 મિશન
પ્રોબા-3ને 5 ડિસેમ્બર 2024ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-XL રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું.
SPADEX મિશન
ISRO 30 ડિસેમ્બર 2024 ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C60 રોકેટની મદદથી SPADEX મિશન લોન્ચ થઈ શકે છે. મિશનમાં અંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાની યોજના છે.
ઇન્ડિયન સ્પેસ હેકાથોન - 2024
આ હેકાથોનનો હેતુ જીઓસ્પેશિયલ ડોમેન, સ્પેસ સાયન્સ, ઈમેજ પ્રોસેસિંગ અને AI/ML ક્ષેત્રો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવાનો છે.
રાષ્ટ્રીય અવકાશ દિવસ
ભારતે 23 ઓગસ્ટ 2024 ના રોજ તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવ્યો. આ દિવસ ઉજવવાનું કારણ એ છે કે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો તે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
