રોંગ નંબરથી ફ્રેન્ડશીપ કરીને ટ્રાન્સજેન્ડરે કપડા ઉતરાવ્યા, જાણો શું છે પુરો મામલો?
ઓનલાઈન છેત્તરપિંડી કરનારી ગેંગ પૈસા પડાવવા માટે કોઈપણ હદ પારી કરી શકે છે. આવો જ એક દહ પાર કરતો કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને રોંગ નંબરની દોસ્તી ભારે પડી છે.
હાલમાં જ મધ્યપ્રદેશ પોલીસે હની ટ્રેપ કરીને ફસાવનારી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ યુવકોને રોંગ નંબર કોલથી ફસાવતી હતી. આવુ કર્યા બાદ દોસ્તી કરીને મળવા બોલાવતી હતી. ત્યારબાદ તેના અશ્લિલ વીડિયો બનાવીને રૂપિયા પડાવતા હતા.

ગ્વાલિયર પોલીસે પકડેલા આ હનીટ્રેપની ખાસ વાત એ છે કે આ રેકેટ ચલાવનાર માસ્ટરમાઇન્ડ ટ્રાન્સજેન્ડર છે. આ ગેંગ મોટા ઓફિસર, બિઝનેસમેન અને એન્જિનિયરને ફસાવતા હતા. ત્યારબાદ તેને ઘરે બોલાવીને કપડા ઉતરાવી યુવતીઓ અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતી હતી.
પોલીસે આ હની ટ્રેપ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ તમામે ગ્વાલિયરના એન્જિનિયરને અશ્લીલ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી રહ્યા હતા. પોલીસને પૂછપરછ બાદ વધુ ખુલાસા થવાની આશા છે.
પોલીસે ખુલાસો કર્યો છે કે, આ ગેંગ એન્જીનીયર, મોટા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવતી અને પછી અશ્લીલ વીડિયો વાયરલ કરતી હતી. પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવાની બીક બતાવીને રૂપિયા પડાવતી હતી.
આ મુદ્દે વાત કરતા CSP શિયાઝ કેએમ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, આરોપીઓના ફોન મળી આવ્યા છે. આ સાથે 31 હજારની રોકડ પણ જપ્ત કરાઈ છે. આ ગેંગ ચલાવનાર વ્યક્તિ હર્ષિત ઉર્ફે છોટુ ઉર્ફે વિશાલ નામનો ટ્રાન્સજેન્ડર છે. આ ગેંગના અન્ય કેટલાક યુવક-યુવતીઓ ફરાર છે, જેમની શોધ કરાઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
