World Consumer Rights Day 2023: વિશ્વ ગ્રાહક દિવસ પર જાણો પોતાના અધિકાર
15 માર્ચને દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ગ્રાહકોના અધિકાર અને તેમની જરુરિયાતો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

World Consumer Rights Day 2023: 15 માર્ચને દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ગ્રાહકોના અધિકાર અને તેમની જરુરિયાતો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસે ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે સજાગ રહવા માટે આહ્વાન કરવામાં આવે છે. આવો જાણીએ એક ગ્રાહક પાસે કયા કયા અધિકારો હોય છે.
વિશ્વ ગ્રાહક દિવસ 1983માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી પાછળની પ્રેરણા ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જૉન એફ કેનેડીની હતી. 15 માર્ચ 1962ના રોજ યુએસ કોંગ્રેસને એક વિશેષ સંદેશમાં ગ્રાહક અધિકારોના મુદ્દાને સંબોધિત કરનાર તેઓ પ્રથમ વિશ્વ નેતા હતા.
આ દિવસનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. સંગ્રહખોરી, કાળાબજાર, ભેળસેળ, નિયત કિંમત કરતાં વધુ રકમ વસૂલવી, બિન-માનક વસ્તુઓનુ વેચાણ, છેતરપિંડી, માપણીનુ કૌભાંડ, ગ્રાહકને ગેરંટી આપ્યા પછી પણ સેવા ન આપવી, તેમજ ગ્રાહકોને થતી સમસ્યાઓ અંગેના ગુનાઓ વિશે જણાવાનો છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 1986 ભારતમાં કેટલાક મૂળભૂત ગ્રાહક અધિકારોની રૂપરેખા આપે છે. ગ્રાહક હોવાના નાતે દરેક ભારતીયને અધિકારો મળ્યા છે, જેમાં સલામતીનો અધિકાર, જાણ કરવાનો અધિકાર, પસંદ કરવાનો અધિકાર, સાંભળવાનો અધિકાર, નિવારણનો અધિકાર શામેલ છે.
Modi Government is committed to empowering consumers.#WorldConsumerRightsDay2023 pic.twitter.com/dS2IR9LRsN
— Piyush Goyal (@PiyushGoyal) March 15, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
