ખુરશી મળે ના મળે, પણ રાહુલ ગાંધીને મળી ગઇ 'Kiss'

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: કોંગ્રેસના યુવરાજ અને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને લઇને એલર્ટ મોડ પર આવી ગયા છે. એક પછી એક રાહુલ ગાંધી તાબડતોડ રેલી કરી રહ્યાં છે. ખુરશી માટે ચાલી રહેલી આ જંગમાં રાહુલને સત્તા મળે કે ના મળે, પરંતુ તેમને કિસ જરૂર મળી ગઇ છે.

અસમના જોરહાટમાં રાહુલ ગાંધી જ્યારે મહિલાઓના મુદ્દાઓ વિશે જાણવા માટે તેમની વચ્ચે પહોંચ્યા તો તેમની સાથે એક રસપ્રદ ઘટના ઘટી. કાર્યક્રમ સમાપ્ત થતાં પહેલાં કેટલીક મહિલાઓએ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવવાની ઇચ્છા વ્યક્ત કરી. રાહુલ ગાંધી તેમની સાથે હાથ મિલાવતા હતા ત્યારે એક મહિલાએ તેમને કિસ કરી લીધી.

27-rahul

અચાનક મહિલાની આ પ્રકારની હરકતથી બધા પરેશાન થઇ ગયા. પછી શું કેટલીક અન્ય મહિલાઓ ઉભી થઇ ગઇ અને રાહુલ ગાંધીને ચૂમવા લાગી અને તેમના માથા પર હાથ ફેરવવા લાગી. મહિલાની આ હરકતથી પહેલાં તો રાહુલ ચોંકી ગયા, પરંતુ પછી તે પોતે હસવા લગ્યા. પછી તેમના સુરક્ષાકર્મીઓને મહિલાઓને રોકવાનો પ્રયત્ન કર્યો અને રાહુલ ગાંધીને તેમનાથી અલગ કરી ત્યાંથી વિદાય લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X