રામપાલના આશ્રમમાં મહિલાઓ સાથે થતો હતો બળાત્કાર, કોન્ડોમ અને સેક્સવર્ધક દવાઓ મળી આવી
હિસાર, 20 નવેમ્બર: આસ્થાના નામ પર પાખંડનું પ્રવચન કરનાર સંત રામપાલની બુધવારે રાત્રે ધરપકડ કરી લેવામાં આવી. પોલીસ હવે બરવાલા સ્થિત રામપાલના સતલોક આશ્રમમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સર્ચ ઓપરેશનમાં આશ્રમમાંથી જે કંઇ મળી આવ્યું છે તે ચોંકાવનાર છે. આ બરામદગી બાદ પ્રશ્નો ઉદભવવા લાગ્યા છે કે શું રામપાલનો આશ્રમ હવસ પુરી પાડવાનો અડ્ડો હતો.
એક સમાચારમાં પ્રકાશિત સમાચારનું માનીએ તો સતલોક આશ્રમમાં તલાશી બાદ પોલીસને કોન્ડોમ, નશીલી દવાઓ, બેભાન કરનાર ગેસ, અશ્લીલ સાહિત્ય, મહિલા મુતરડીમાંથી ગુપ્ત કેમેરા અને ભારે માત્રામાં આપત્તિજનક સામગ્રી મળી છે. સૂત્રોનું કહેવું છે કે આશ્રમમાં મહિલાઓ પર કેમેરા વડે નજર રાખવામાં આવતી હતી.

આશ્રમના મુખ્યા દ્વારા પાસે આવેલા મહિલા ટોયલેટની બહાર લાગેલા કેમરાનું મોઢું અંદરની તરફ કરવામાં આવ્યું હતું. ટોયલેટમાં પોલીસને કોન્ડોમ પણ મળ્યા છે. આશ્રમની અંદર નાઇટ્રોજન ગેસની વાસ આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારી તેને ખતરનાક ગણાવતાં નશીલી ગેસ પણ ગણાવી રહ્યાં છે. આ ઉપરાંત આશ્રમમાંથી બહાર નિકળનાર મહિલાઓએ ખુલાસો કર્યો છે કે તે એકદમ સનસનીખેજ છે.
મહિલાઓના અનુસાર અંગત કમાંડો તેમને બંધક બનાવીને દુરાચાર કરતા હતા. એટલું જ નહી જ્યારે મહિલાઓ વિરોધ કરતી હતી તો તેમને ઘણા દિવસો સુધી કપડાં પણ આપવામાં આવતા ન હતા. મહિલાઓએ એવી જગ્યાએ રાખવામાં આવતી કે જ્યાં કોઇ તેમનો અવાજ કોઇ સાંભળી પણ ન શકે. પોલીસે પણ કેસની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર મહિલાઓ અહીં દવાઓ પણ લેવા માટે આવતી પરંતુ તેમની સાથે દુરાચાર કરવામાં આવતો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
