RPF Constable ની બહાદુરીથી લોકલ ટ્રેનમાં ચઢતી વખતે બચી મહિલા
RPF Constable તેલંગાણાના સિકંદરાબાદમાં મહિલા યાત્રીનો જીવ બચાવ્યો હતો. ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલી મહિલાઓના પ્લેટફોર્મ પર હાજર RPF કોન્સ્ટેબલે સમયસર જોઇ લીધુ અને મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.

રિપોર્ટ્સ અનુસાર તેલંગાણાના બેગમેટ રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા બળની એક મહિલા કોન્સ્ટેબલે લોકલ ટ્રેનમાં ચઢવાા પ્રાયત્ન કરી રહેલી મહિલાને ચાલતી ટ્રેનના ટાયર નીચે આવતા બચાવી હતી.
સિંકંદરાબબાદમાં ટળેલી આ મોટી દુર્ઘટનાના સમાચાર એએનઆઇની રિપોર્ટ્સ અનુસાર , આરપીએફ કોન્સ્ટેબલે એક યાત્રીને પ્લેટફોર્મ પર ખેંચી લીધી હતી. અને ટ્રેન નીચે ટ્રેનના પાટા પર પડતા બચાવી હતી.
જણાવી દઇએ કે, આરપીએફ કોન્સ્ટેબલની બહાદુરીનું કારનામો નવો નથી. આ પહેલા પણ મહારાષ્ટ્ર અને તેલંગાણાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં સુતાનપુરથી એક વિડીયો સામે આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
