ભારતનો સૌથી પોપ્યુલર યુટ્યુબર કોણ? જાણો લિસ્ટમાં કોના કોના નામ?
હવે યુટ્યુબરો મેઈન સ્ટ્રીમ મીડિયાનો વિકલ્પ હની રહ્યાં છે. આપણે હાલમાં જ જોયુ કે ધ્રુવ રાઠી જેવા ઘણા યુટ્યુબરોએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના તાનાશાહી રવૈયા સામે એકલા હાથે મુકાબલો કર્યો છે.
આજે આપણે ભારતના કેટલાક એવા યુટ્યુબરો વિશે વાત કરવાના છીએ. આ યુટ્યુબરો સોશિયલ મીડિયા આગ લગાવી રહ્યાં છે.

ઓરમેક્સ મીડિયાએ ભારતના ટોચના 10 સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરોની યાદી જારી કરી છે. X હેન્ડલ પર તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ઓરમેક્સ ઈન્ફ્લુએન્સર્સ ઈન્ડિયા લવ્સઃ મોસ્ટ પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ ઈન ઈન્ડિયા. આ લિસ્ટમાં ઘણા મોટા નામ છે.
ભારતના ટોપ 10 યુટ્યુબર
1.કેરી મિનાટી
2.ધ્રુવ રાઠી
3.મિસ્ટર બીસ્ટ
4.ભુવન બામ
5.આશિષ ચંચલાણી
6.સંદીપ મહેશ્વરી
7.રણવીર અહલાબાદિયા
8.જન્નત ઝુબેર રહેમાની
9.ટેકનિકલ ગુરુજી
10.એલવીશ યાદવ
જણાવી દઈએ કે, ઓરમેક્સ મીડિયા લોકપ્રિયતા અને ટ્રેન્ડ અનુસાર યાદી બનાવે છે અને આ યાદી દર અઠવાડિયે કે દર મહિને બદલાતી રહે છે. કેરી મિનાટી ઘણા સમયથી નંબર વન પર છે અને આ વખતે ધ્રુવ રાઠીએ ખાસ સ્થાન બનાવ્યું છે. પહેલા કેરી મિનાટી, ભુવન બામ, આશિષ ચંચલાની ટોપ 3માં હતા. પરંતુ હવે લોકો ધ્રુવ રાઠીના વીડિયોને વધુ પસંદ કરવા લાગ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
