જાણો કોણ છે અર્શી ખાન જેણે રાધે માં પર સેક્સ રેકેટનો આરોપ લગાવ્યો છે?
પોતાને ગોડમધર કહેનારી રાધે માં પર મુંબઇની એક મોડેલ અર્શી ખાને સેક્સ રેકેટ ચલાવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વધુમાં અર્શીએ દાવો કર્યો છે કે રાધે માંના બિઝનેસ મનેજરે તેની સાથે શારિરીક સંબંધ બાંધવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે રાધે માં પર આવા ગંભીર આરોપ લગાવનાર અર્શી ખાન પોતે પણ એક વિવાદિત બેકગ્રાઉન્ડ ધરાવે છે.
નોંધનીય છે કે અર્શી ખાન આ વખતે જાણીતા રિયાલિટી શો બીગ બોગમાં પણ ભાગ લઇ શકે છે. આ માટે અર્શીની નામ ખાસ્સા સમયથી ચર્ચામાં છે. તો તે સિવાય આ મેડેલનું નામ પાકિસ્તાની ક્રિકેટર શાહીદ અફ્રિદી સાથે પણ ચર્ચા રહી ચૂક્યો છે. ત્યારે કોણ છે આ મુંબઇ સ્થિતિ મોડેલે કે જેણે રાધે માં પણ દેહવેપારનો આરોપ લગાવ્યો છે તેના વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં.

મોડેલ
અર્શી ખાન મુંબઇ સ્થિત એક મેડેલ છે. તેણે કેટલીક તેલુગુ અને સાઉથની ફિલ્મોમાં નાના મોટા રોલ પણ કર્યા છે.

બીગ બોસ કનેક્શન
માનવામાં આવી રહ્યું છે કે આ વખતના રિયાલિટી શો બિગ બોસમાં અર્શી ખાન ભાગ લેવાની છે.

શાહિદ અફ્રિદી સાથે કનેક્શન
જો કે અર્શી ખાનનું નામ મીડિયામાં ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે એક વેબસાઇટે તેના અને પાકિસ્તાની ક્રિકેટર શાહીદ અફ્રીદા સાથે તેના અફેરની વાત વહેતી કરી હતી. વેબસાઇટના કહેવા મુજબ અર્શી અને આફ્રિદીએ દુબઇની હોટલમાં કેટલાક સમય પણ પસાર કર્યો છે.

અફ્રીદીનો ઇન્કાર
જો કે આ મામલે અફ્રીદી વેબસાઇટને ફટકારી હતી અને કહ્યું હતું કે આ તમામ વાતો પોકળ છે.

અર્શી કહ્યું હું તો અફ્રીદીની ફેન છું!
તો બીજી તરફ ટ્વીટર દ્વારા અર્શી પણ ખુલાસો આપ્યો હતો કે તે અફ્રીદીની બહુ મોટી ફેન છે. પણ તેમની વચ્ચે કોઇ પણ તેવા પ્રેમસંબંધ નથી. વધુમાં સ્પષ્ટતા આપતા અર્શી કહ્યું કે તે અને અફ્રીદી કેટલાક સામાજિક પ્રસંગે મળ્યા હતા બસ બાકી તેમની વચ્ચે કોઇ સંબંધ નથી

અર્શીનો રાધેમાં પર આરોપ
અર્શીનું કહેવું છે કે રાધે માં ધર્મની આડમાં સેક્સ રેકેટ ચલાવે છે. અર્શીનું કહેવું છે રાધેમાંના બિઝનેસ મેનેજરે તેને પણ આ રેકેટમાં જોડાવા માટે પ્રપોઝલ આપ્યું હતું. જેણે અર્શીએ નકાર્યું હતું.

શારિરીક સંબંધની માંગ
વધુમાં અર્શીએ રાધેમાં એક નજીકના સેવક પર શારિરીક સંબંધ બનવાની માંગ કરવાનો પણ આરોપ મૂક્યો છે.

અર્શીએ નોંધાવી એફઆઇઆર
જો કે અફ્રીદી મામલે અર્શીને અનેક ધમકી ભરેલા ફોન મળતા તેણે મુંબઇના એક પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. જેમાં તેણે કહ્યું હતું હતું કે તેના પર એસિડથી અટેક અને જાનથી મારી નાખવા જેવી ધમકી ભરેલા ફોન આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
