ચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ? મેઇલ કરીને તમારો વિચાર જણાવો
ચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ? મેઇલ કરીને તમારો વિચાર જણાવો
મિત્રો, છેલ્લા થોડા સમયથી ચીને ફરી ભારતની સરહદ પર ઘૂસણખોરી શરૂ કરી દીધી છે અને મઘરમચ્છ જેવો વ્યવહાર શરૂ કરી દીધો છે. સરહદમાં અંદર ઘૂસ્યા બાદ જ્યારે ભારતીય સેનાએ તેમના સૈનિકોને 5 કિમી પાછા જતું રહેવા કહ્યું તો ચીની સેનાએ તેમના પર હુમલો કરી દીધો હતો અને આપણા 20 જેટલા બહાદુર જવાનો શહીદ થયા છે. ત્યારે આ શહાદતનો બદલો કેવી રીતે લેવો જોઇએ? ચીનને ભારતે કેવી રીતે જવાબ આપવો જોઇએ? તમારો મંતવ્ય જણાવો. અમને મેઇલ મોકલી ચીનને કેવી રીતે ઝડબાતોડ જવાબ આપી શકીએ જણાવો..

તમારો વિચાર ઇમેલ પર મોકલવા માટે gujarati@one.in પર મેઇલ કરો અથવા વૉટ્સએપ નંબર 99728 37288 નંબર પર મેસેજ કરો. તમારા મોકલેલા મંતવ્યોને અમે અમારા પોર્ટલમાં જગ્યા આપશું. તમારો અવાજ અમે દેશના નાગરિકો સુધી પહોંચાડશું.












Click it and Unblock the Notifications
