પોતાને રિલેક્સ રાખવા માટે આ 7 વસ્તુ કરે છે ભારતીય!
બેંગ્લોર: આ દોડધામભરી જીંદગીમાં દરેક બે પળ શાંતિ ઇચ્છે છે. બે પળનો આરામ ફક્ત તમને શારીરિક રીતે જ નહી, માનસિક રીતે પણ વ્યવસ્થિત કરે છે. અઠવાડિયાના છ દિવસ ઓફિસ અને ઘરના કામોમાં ડૂબેલા રહ્યા બાદ એક વેકેશન અથવા લાંબી ઉંઘ આપણને ખૂબ જ રિલેક્સ કરી દે છે.
આપણે બધા સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ઓફિસના શિડ્યૂઅલમાં બંધાયેલા છીએ. આ સાથે જ દરરોજ અલગ-અલગ પ્રકારના કામોમાં આપણે એટલા મગ્ન થઇ જઇએ છી કે આપણા પોતાના માટે સમય રહેતો નથી. આપણા શોખ અને આસપાસની કેટલીક વાતો જાણવા માટે આપણી પાસે સમય રહેતો નથી. જો કે
તો પછી આગળ વધારો સ્લાઇડર અને જુઓ પોતાને રિલેક્સ કરવા માટે શું કરે છે ભારતીય

સંગીત
મ્યૂઝિક માનસિક શાંતિ માટે ખૂબ ફાયદાકારક હોય છે. રિલેક્સ થવા માટે આ આપણી પ્રથમ પસંદ હોય છે.

વેકેશન
રિલેક્સ થવા માટે આપણે મોટાભાગે રજાઓ પર જવા ઇચ્છે છે. સમુદ્ર કિનારે અથવા પહાડો પર પરિવારની સાથે રજા વિતાવવી બધાને પસંદ આવે છે.

ફિલ્મો
શનિવાર સુધી ઓફિસમાં તનતોડ મહેનત કર્યા બાદ રવિવારે ફિલ્મનો પ્લાન બનાવવો ખૂબ જ ગમે છે. થાક દૂર કરવાની આ રીત છે.

સ્વાદિષ્ટ ભોજન
સ્વાદિષ્ટ ભોજન પણ આપણા મગજને ખૂબ સૂકુન મળે છે. તેનાથી આપણા પેટને શાંતિ મળે છે સાથે જ એક શાંતિ મળે છે.

લાંબી ઉંઘ
આપણી પથારી, આપણી રજાઇ અને આપણી ઉંઘ, રિલેક્સ થવા માટે આનાથી કોઇ સારો વિકલ્પ હોઇ શકે છે. આનાથી આપણા દિમાગને ખૂબ જ શાંતિ મળે છે.

ઇટ્સ પાર્ટી ટાઇમ
અઠવાડિયા સુધી કામ કર્યા બાદ એક પાર્ટી તો બને છે. રિલેક્સ થવા માટે પાર્ટી કરવી અને મિત્રોની સાથે નાચવું-ગાવું આપણને ખૂબ રિલેક્સ અનુભવ કરાવે છે.

મિત્રોને મળવું
મિત્રોને મળવું, તેમની સાથે વાતો કરવી આપણા મગજને ખૂબ રિલેક્સ કરી દે છે. મિત્રોની સાથે વાતો કરવી પણ આપણને રિલેક્સ કરી દે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
