Weather Updates : માર્ચમાં જ ગરમીથી પરેશાન, પરંતુ અનેક રાજ્યોમાં પડશે વરસાદ
માર્ચ મહિનામાં જ દેશના ઘણા રાજ્યોમાં ગરમી વધી છે, લોકોને પહેલાથી જ ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, 'લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની નથી.
Weather Updates : માર્ચ મહિનામાં જ દેશના ઘણા રાજ્યોમાં ગરમી વધી છે, લોકોને પહેલાથી જ ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, 'લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની નથી. હવે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઝડપથી વધારો થશે.
હાલમાં દિલ્હીમાં સોમવારના રોજ હવામાન ચોખ્ખું રહેશે અને દિવસ દરમિયાન હળવા પવનની શક્યતા છે. આજે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

કેટલાક રાજ્યોમાં મધ્યમ વરસાદની સંભાવના
તો સોમવારના રોજ કેટલાક રાજ્યોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. વાસ્તવમાં, આ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે, જેના કારણે લદ્દાખ અને આસપાસનાવિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. તો દક્ષિણના ઘણા રાજ્યોમાં પણ સાંજ સુધી વરસાદની સંભાવના છે. સોમવારના રોજ ચેન્નાઈ, કર્ણાટક અને કેરળમાં હળવોવરસાદ પડી શકે છે.

તાપમાનનો પારો ચાલીસને પાર
જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસને પાર કરી ગયો છે.

તાપમાન વધવાની ધારણા
બીજી તરફ બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબ-હરિયાણામાં હવામાન શુષ્ક રહેવાનું છે અને ઉત્તર-પૂર્વમાં ઈન્દ્ર દેવ કૃપા કરી શકે છે, જ્યારે પર્વતો એટલે કેઉત્તરાખંડ અને હિમાચલમાં તાપમાન વધવાની આશંકા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
