Weather Updates: દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Weather Updates: દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે થયેલા હળવા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે, આજે સવારથી દિલ્હીમાં વાદળો છપાયેલાં છે. હવામાન વિભાગે કહ્યું કે 7થી 10 જુલાઈ સુધી ચોમાસું દિલ્હી પહોંચશે. પરંતુ તે પહેલાં દિલ્હી-એનસીઆરમાં પ્રી-મૉનસૂન ગતિવિધિઓ ચાલુ રહેશે અને આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા ન્યૂનતમ ડિગ્રી 24 સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે.

આ રાજ્યોમાં થશે વરસાદ
જ્યારે આઝે યૂપીના 16 જિલ્લામાં વરસાદ થવાની આશંકા છે. જે 16 જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે તેમાં લખીમપુર ખીરી, બહરાઈચ, સીતાપુર, બારાબંકી, ગોંડા, અમેઠી, અયોધ્યા, સુલ્તાનપુર, પ્રયાગરાજ, ભદોહી, મિર્જાપુર, બનારસ, જૌનપુર, આજમગઢ, આંબેડકરનગર અને બસ્તી સામેલ છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથોસાથ તેજ પવન ફૂંકાવવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.

અહીં ભારે વરસાદનું એલર્ટ
આની સાથે જ આજથઈ લઈ આગલા ત્રણ દિવસ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા, કર્ણાટક, મરાઠાવાડા, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, કોંકણ, ગોવા, ગુજરાત, રાજસ્થાન, અંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા છે જ્યારે હિમાચલમાં તેજ વરસાદના અણસાર છે.

વિજળી ચમકવાના અણસાર
જો કે ઉત્તરાખં્ડમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે પરંતુ છતાં પણ ટિહરી, પૌડી, નૈનીતાલ, અલ્મોડા, ચંપાવત અને પિથૌરાગઢમાં ભારે વરસાદ સાથે વિજળી ચમકવાના અણસાર જોવા મળી રહ્યા છે.

સ્કાઈમેટે આ વાત કહી
જ્યારે સ્કાઈમેટ વેધર મુજબ આગલા 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે કેરળમાં તેજ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં તેજ વરસાદ થઈ શકે છે અને ક્યાંક-ક્યાંક વિજળી ચમકી શકે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
