Video: સભામાં સીએમ પટનાયક પર બુટ ફેંકાયો, આરોપી પકડાયો
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પર ભરી સભામાં એક વ્યક્તિએ બુટ ફેંકીને માર્યો હતો.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પર ભરી સભામાં એક વ્યક્તિએ બુટ ફેંકીને માર્યો હતો. ઓડિશાના બારગઢ માં સીએમ પટનાયક એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ સભામાં હાજર એક વ્યક્તિએ તેમના પર એક પછી એક બે જૂતા ફેંકીને માર્યા હતા.

તે વ્યક્તિ ઘ્વારા જે બે જૂતા ફેંકીને મારવામાં આવ્યા હતા તેમાંથી એક જુતુ નવીન પટનાયક ના બોડીગાર્ડ ને લાગ્યું અને બીજો જુતો બિલકુલ મુખ્યમંત્રી પર જ ફેંકવામાં આવ્યો હતો તેને તેમના બોડીગાર્ડ ઘ્વારા સમયસૂચકતા વાપરીને રોકી લેવામાં આવ્યો હતો.
આખી ઘટના પછી સીએમ ને સુરક્ષિત રીતે મંચ પરથી નીચે લાવવામાં આવ્યા હતા. જયારે જૂતા ફેંકનાર આરોપી વ્યક્તિને તરત જ સુરક્ષાકર્મીઓ ઘ્વારા પકડી લેવામાં આવ્યો હતો. જ્યાં હાજર રહેલા કાર્યકર્તાઓ ઘ્વારા જૂતા ફેંકનાર વ્યક્તિની ધુલાઈ પણ કરવામાં આવી જેનાથી તેને ઘણી ઇજા પણ પહોંચી છે.
આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ નેતા પર જૂતા ફેંકાયા હોય. આ પહેલા પણ આવા ઘણા કિસ્સા બની ચુક્યા છે. એક નજર વિડિઓ પર કરો
#WATCH Shoes thrown towards Odisha CM Naveen Patnaik in Bargarh, the culprit was later thrashed and received injuries pic.twitter.com/6UNEkHmJKJ
— ANI (@ANI) February 20, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
