Watch Live: નરેન્દ્ર મોદી સહિત તેમના મંત્રીમંડળે શપથ લીધી
ગાંધીનગર, 26 મે: નરેન્દ્ર મોદી આજે થોડીવારમાં ભારતના 15મા વડાપ્રધાન પ્રધાન તરીકે લગભગ 45 મંત્રીઓની સાથે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઇ રહ્યો છે. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કુલ 45 મંત્રી હશે. તેમાંથી 24 કેબિનેટ, 11 રાજ્યકક્ષાના મંત્રી અને 10 રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હશે. મંત્રીઓના નામોની યાદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મોકલી દેવામાં આવી છે.
Update
7.30 PM: શપથવિધિ બાદ રાષ્ટ્રપતિ સાથે ફોટો સેશન શરૂ થઇ ગયું છે ત્યારબાદ ભોજન સમારોહ શરૂ થશે.
7. 28 PM: સુદર્શન ભગતે મંત્રીપદની શપથ લીધી.
7. 27 PM: વિષ્ણુદેવ સાંઇએ મંત્રીપદની શપથ લીધી.
7. 25 PM: રાવ સાહેબ દાનવેએ મંત્રીપદની શપથ લીધી.
7. 23 PM: મનસુખભાઇ વસાવાએ મંત્રીપદની શપથ લીધી.
7. 22 PM:ડૉ. સંજીવ કુમાર વાલિયા મંત્રીપદની શપથ લીધી.
7. 20 PM: કેપી ગુજ્જરે મંત્રીપદની શપથ લીધી.
7. 18 PM: કિરેન રિજેજૂએ મંત્રીપદની શપથ લીધી.
7. 17 PM: પી રાધાકૃષ્ણને મંત્રીપદની શપથ લીધી.
7. 15 PM: ઉપેન્દ્ર કુશવાહાએ મંત્રીપદની શપથ લીધી.
7. 13 PM: નેહાલ ચંદે મંત્રીપદની શપથ લીધી.
7.11 PM: મનોજ સિંહએ મંત્રીપદની શપથ લીધી.
7.10 PM: જી એમ સિદ્ધેશ્વરે મંત્રીપદની શપથ લીધી.
7.08 PM: નિર્મલા સીતારમણે મંત્રીપદની શપથ લીધી.
7.06 PM: ડૉ. જીતેન્દ્ર સિંહે મંત્રીપદની શપથ લીધી.
7.04 PM: પિયુષ પ્રકાશ ગોયલે મંત્રીપદની શપથ લીધી.
7.02 PM: પ્રકાશ જાવડેકરે મંત્રીપદની શપથ લીધી.
7.01PM: સર્વાનંદ સોનવાલે મંત્રીપદની શપથ લીધી
7.00 PM: ધમેન્દ્ર પ્રધાને મંત્રીપદની શપથ લીધી.
6.58 PM: શ્રીપાલ નાયકે મંત્રીપદની શપથ લીધી.
6.57 PM: સંતોષ ગંગવાલે મંત્રીપદની શપથ લીધી.
6.56 PM: રાવ ઇન્દ્રજીત સિંહે મંત્રીપદની શપથ લીધી.
6.55 PM: જનરલ વીકે સિંહે મંત્રીપદની શપથ લીધી.
6.53 PM: ડૉ. હર્ષવર્ધને મંત્રીપદની શપથ લીધી.
6.51 PM: સ્મૃતિ ઇરાનીએ મંત્રીપદની શપથ લીધી.
6.49 PM: થાવરચંદ ગેહલોતે મંત્રીપદની શપથ લીધી.
6.47 PM: રાજા મોહન સિંહે મંત્રીપદની શપથ લીધી.
6.45 PM: જોએલ ઉરાંવે મંત્રીપદની શપથ લીધી.
6.44 PM: નરેન્દ્ર સિંહ તોમરે મંત્રીપદની શપથ લીધી.
6.42 PM: હરસિમરત કૌરે મંત્રીપદની શપથ લીધી.
6.40 PM: અનંત ગીતેએ મંત્રીપદની શપથ લીધી.
6.39: અશોક ગજપતિ રાજૂએ મંત્રીપદની શપથ લીધી
6.37 PM: રવિશંકર પ્રસાદે મંત્રીપદની શપથ લીધી.
6.35 PM: અનંત કુમારે મંત્રીપદની શપથ લીધી.
6.33 PM: મેનકા સંજય ગાંધીએ મંત્રીપદની શપથી લીધી.
6.32 PM: કલરાજ મિશ્રએ મંત્રીપદની શપથ લીધી.
6.31 PM:રામ વિલાસ પાસવાને મંત્રીપદની શપથ લીધી.
6.29 PM:ગોપીનાથ મુંડેએ મંત્રીપદની શપથ લીધી.
6.27 PM:ડૉ. નજમા એ અબ્દુલાએ મંત્રી પદની શપથ લીધી.
6.26 PM:ઉમા ભારતીએ મંત્રી પદની શપથ લીધી.
6.24 PM:ડી.વી સહજાનંદ ગૌડાએ મંત્રી પદની શપથ લીધી.
6.22 PM:નિતિન જયરામ ગડકરીએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી.
6.20 PM:વૈંકયા નાઇડુએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી.
6.18 PM:અરૂણ જેટલીએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી.
6.16 PM:સુષ્મા સ્વરાજે કેબિનેટ મંત્રી પદની શપથ લીધી.
6.14 PM:રાજનાથ સિંહે કેબિનેટ મંત્રી પદની શપથ લીધી.
6.11 PM:નરેન્દ્ર મોદીએ ભારતના 15મા વડાપ્રધાન તરીકે હિન્દી ભાષામાં શપથ લીધી.
6.10 PM:રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પરવાનગી લઇને સમારોહની શરૂઆત કરવામાં આવી.
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું છે. રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી સાથે પહોંચી ગયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ નવાજ શરીફ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે હોટલ તાજ માન સિંહથી રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થઇ ગયા છે.
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે શપથગ્રહણ સમારોહમાં આવનારાઓનું સ્વાગત છે. ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકર તબિયત ખરાબ હોવાના લીધે શપથગ્રહણ સમારોહમાં આવી શકે તેમ નથી. લતા મંગેશકરે પત્ર લખીને ખરાબ તબિયત વિશે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું લતા દીદી તમારી શુભેચ્છાઓ અમને પ્રેરિત કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
