Pic: ...અને જ્યારે છોકરી જોર-જોરથી બૂમો પાડવા લાગી Sex...Sex...Sex
નવી દિલ્હી, 16 જુલાઇ: સેક્સને લઇને હંમેશા લોકો એકબીજા સાથે વાત કરવાનું ટાળે છે. ભારતના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને 27 જૂનના રોજ સેક્સ વિશે આ નિવેદન આપ્યું હતું કે સ્કુલોમાં સેક્સ એજ્યુકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવે. સેક્સ એજ્યુકેશનને લઇને ઇસ્ટ ઇન્ડિયા કોમેડીએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત Sex Educationની લેક્ચર ક્લાસને બતાવવામાં આવ્યો છે.
આ વીડિયો 14 જુલાઇના રોજ સોશિયલ સાઇટ પર વાઇરલ થયો અને ત્યારથી માંડીને અત્યાર સુધી 2.5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તેને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોની શરૂઆત થાય છે એક ક્લાસરૂમથી જ્યાં ઘણા બધી સ્કુલની વિદ્યાર્થીઓ હાજર છે. ક્લાસરૂમના બ્લેકબોર્ડ પર લાલ ચોકથી લખવામાં આવ્યું છે 'Sex Education (Govt approved)'...
વીડિયોમાં ટીચર વિદ્યાર્થીઓને સંભોગ શિક્ષા વિશે જાણકારી કંઇક પોતાની રીતે આપવાનો પ્રયત્ન કરે છે. ટીચર વિદ્યાર્થીઓને ચાર્ટ દ્વારા કંઇક બતાવે છે. પહેલાં ચાર્ટમાં કુંડળી બનેલી હોય છે જેથી ટીચર કહે છે જે જો તમે માંગલિક છો તો સંભોગ શક્ય નથી. અને પછી પેરેન્ટ્સ મીટિંગ, પછી વેડિંગ મીટ, અને પછી, ચાર્ટમાં દુધના ગ્લાસને ટિચર કહે છે સુહાગરાત...
ક્લાસમાં ટીચર બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ફીમેલ વેલ્યૂઝ વિશે જણાવે છે અને સાથે જ એ પણ જણાવે છે કે બાળકો તો ભગવાનની ભેટ હોય છે પરંતુ સાથે જ એ પણ કહે છે કે જો છોકરી પેદા થાય તો ખાપ પંચાયત પાસે રિટર્ન પોલિસી પણ હોય છે.
વિદ્યાર્થી જ્યારે ટીચરને પ્રશ્ન કરે છે તો ટીચર એમ કહે છે કે Eyy This is Government Approved Syllabus...
સેક્સ એજ્યુકેશનની વાત હોમોસેક્યુએલિટી સુધી પહોંચે છે તો ટીચર જણાવે છે કે કેમ ભારતમાં ગે કલ્ચર માન્ય નથી ટીચરના અનુસાર જો છોકરો છોકરા સાથે લગ્ન કરશે તો દહેજ નહી મળે, કારણ કે લેસ્બિયન કલ્ચર સારું છે કારણ કે પછી તો બંને તરફથી દહેજ મળશે. સેક્સ એજ્યુકેશની ક્લાસ પુરો થાય છે અને એવું શું થઇ જાય છે કે ક્લાસમાં હાજર એક છોકરી ઉભી થઇને બૂમો પાડવા લાગે છે Sex... Sex... Sex...

સેક્સ એજ્યુકેશનને લઇને ઇસ્ટ ઇન્ડિયા કોમેડીએ બનાવ્યો એક વીડિયો
ભારતના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને 27 જૂનના રોજ સેક્સ વિશે આ નિવેદન આપ્યું હતું કે સ્કુલોમાં સેક્સ એજ્યુકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવે. સેક્સ એજ્યુકેશનને લઇને ઇસ્ટ ઇન્ડિયા કોમેડીએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત Sex Educationની લેક્ચર ક્લાસને બતાવવામાં આવ્યો છે.

સેક્સ એજ્યુકેશનને લઇને ઇસ્ટ ઇન્ડિયા કોમેડીએ બનાવ્યો એક વીડિયો
આ વીડિયો 14 જુલાઇના રોજ સોશિયલ સાઇટ પર વાઇરલ થયો અને ત્યારથી માંડીને અત્યાર સુધી 2.5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

2.5 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો
આ વીડિયો 14 જુલાઇના રોજ સોશિયલ સાઇટ પર વાઇરલ થયો અને ત્યારથી માંડીને અત્યાર સુધી 2.5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર કરવામાં આવે છે શેર
સોશિયલ મીડિયા પર તેને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે.

'Sex Education (Govt approved)'...
. આ વીડિયોની શરૂઆત થાય છે એક ક્લાસરૂમથી જ્યાં ઘણા બધી સ્કુલની વિદ્યાર્થીઓ હાજર છે. ક્લાસરૂમના બ્લેકબોર્ડ પર લાલ ચોકથી લખવામાં આવ્યું છે 'Sex Education (Govt approved)'...

સંભોગ શિક્ષા વિશે જાણકારી
વીડિયોમાં ટીચર વિદ્યાર્થીઓને સંભોગ શિક્ષા વિશે જાણકારી કંઇક પોતાની રીતે આપવાનો પ્રયત્ન કરે છે. ટીચર વિદ્યાર્થીઓને ચાર્ટ દ્વારા કંઇક બતાવે છે.

ટીચર દ્વારા સમજાવવાનો પ્રયત્ન
પહેલાં ચાર્ટમાં કુંડળી બનેલી હોય છે જેથી ટીચર કહે છે જે જો તમે માંગલિક છો તો સંભોગ શક્ય નથી. અને પછી પેરેન્ટ્સ મીટિંગ, પછી વેડિંગ મીટ, અને પછી, ચાર્ટમાં દુધના ગ્લાસને ટિચર કહે છે સુહાગરાત...

ભારતીય સંસ્કૃતિ અને ફીમેલ વેલ્યૂઝ
ક્લાસમાં ટીચર બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ફીમેલ વેલ્યૂઝ વિશે જણાવે છે અને સાથે જ એ પણ જણાવે છે કે બાળકો તો ભગવાનની ભેટ હોય છે પરંતુ સાથે જ એ પણ કહે છે કે જો છોકરી પેદા થાય તો ખાપ પંચાયત પાસે રિટર્ન પોલિસી પણ હોય છે.

Eyy This is Government Approved Syllabus...
વિદ્યાર્થી જ્યારે ટીચરને પ્રશ્ન કરે છે તો ટીચર એમ કહે છે કે Eyy This is Government Approved Syllabus...

ભારતમાં ગે કલ્ચર માન્ય નથી
સેક્સ એજ્યુકેશનની વાત હોમોસેક્યુએલિટી સુધી પહોંચે છે તો ટીચર જણાવે છે કે કેમ ભારતમાં ગે કલ્ચર માન્ય નથી.

લેસ્બિયન કલ્ચર સારું છે
ટીચરના અનુસાર જો છોકરો છોકરા સાથે લગ્ન કરશે તો દહેજ નહી મળે, કારણ કે લેસ્બિયન કલ્ચર સારું છે કારણ કે પછી તો બંને તરફથી દહેજ મળશે.

છોકરી ઉભી થઇને પાડવા લાગે છે બૂમો
સેક્સ એજ્યુકેશની ક્લાસ પુરો થાય છે અને એવું શું થઇ જાય છે કે ક્લાસમાં હાજર એક છોકરી ઉભી થઇને બૂમો પાડવા લાગે છે Sex... Sex... Sex...

'Sex Education (Govt approved)'...
ક્લાસરૂમના બ્લેકબોર્ડ પર લાલ ચોકથી લખવામાં આવ્યું છે 'Sex Education (Govt approved)'...

ભારતમાં ગે કલ્ચર માન્ય નથી
સેક્સ એજ્યુકેશનની વાત હોમોસેક્યુએલિટી સુધી પહોંચે છે તો ટીચર જણાવે છે કે કેમ ભારતમાં ગે કલ્ચર માન્ય નથી ટીચરના અનુસાર જો છોકરો છોકરા સાથે લગ્ન કરશે તો દહેજ નહી મળે, કારણ કે લેસ્બિયન કલ્ચર સારું છે કારણ કે પછી તો બંને તરફથી દહેજ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
