વીડિયોઃ પિતાને અપશબ્દો બોલવા બાબતે કપિલ-અનુપમ સામસામે
કપિલ મિશ્રા આમ આદમી પાર્ટીમાંથી બરખાસ્ત થયા બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 48 કલાક કરતા ઓછો સમયમાં 16 લાખથી પણ વધુ લોકોએ જોયો છે.
આમ આદમી પાર્ટીમાં ભૂકંપ લાવનાર ભૂતપૂર્વ મંત્રી અને નેતા કપિલ મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કપિલ મિશ્રા અભિનેતા અનુપમ ખેર સાથે દલીલ કરતા જોવા મળે છે. વીડિયોમાં અનુપમ ખેર વડાપ્રધાનનો પક્ષ લેતા નજે પડે છે, જે બાબતે કપિલ મિશ્રા તેમની સામે દલીલ કરી રહ્યાં છે. અનુપમ ખેર અને કપિલ મિશ્રા વચ્ચેની ઉગ્ર ચર્ચા આ વીડિયોમાં કેદ થઇ છે. અનુપમ ખેર મંચ પરથી લોકોને કહી રહ્યાં છે, શું તમે લોકો ઘરમાં પોતાના પિતાને અપશબ્દો બોલી શકો છો? જો ના તો પછી તમે વાણી સ્વાતંત્ર્ય હેઠળ વડાપ્રધાનને અપશબ્દો કઇ રીતે બોલી શકો?

અનુપમ ખેર કહે છે કે, જો તમે ઘરમાં તમારા પિતાને થપ્પડ ન મારી શકતા હોવ, તો વડાપ્રધાન માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કેમ કરો છો. આ પ્રશ્રના જબાવમાં કપિલ મિશ્રાએ માઇક હાથમાં લેતાં કહ્યું કે, હા જો અમે અમારા પિતાને મત આપી પદ પર બેસાડ્યા હોય તો અમે એમને પણ અપશબ્દો બાલી શકીએ છીએ.
કપિલ મિશ્રાએ વડાપ્રધાન મોદીના કાર્યક્રમ 'મન કી બાત' પર નિશાન સાધતા કહ્યું કે, શું મનની વાત માત્ર પીએમ મોદી જ કરી શકે છે, અમે કેમ ન કરી શકીએ. કપિલ મિશ્રાને આમ આદમી પાર્ટી દ્વારા બરખાસ્ત કર્યા બાદ આ વીડિયો ફરી એક વાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને 48 કલાક કરતા પણ ઓછા સમયમાં 16 લાખથી પણ વધુ વ્યૂ મળ્યાં છે, જ્યારે 23 હજાર લોકો આને શેર કરી ચૂક્યા છે. તમે પણ જુઓ આ વીડિયો.....
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
