Video : કુતરાઓને કારણે વધુ એક અકસ્માત, કાર સાથે અથડાઈ સ્કુટી
Viral Video : તાજેતરમાં કુતરાનો ત્રાસ સતત વધી રહ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. આ પહેલા કુતરા દ્વારા બાળકોને ફાડી ખાવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.
કુતરાઓ વાહનો પાછળ દોડે છે, જે કારણે વાહનચાલક ગભરાઇ જાય છે. જેના પરિણામે અકસ્માત સર્જાય છે. આવો જ એક કિસ્સો ઓડિશાના બેરહામપુર શહેરમાંથી સામે આવ્યો છે. જે ઘટના કેમેરામાં કેદ થઇ છે.

ઘટનાની વિગતો વિશે વાત કરીએ તો, ઓડિશાના બેરહામપુર શહેરમાં બે મહિલા તેના બાળક સાથે સ્કુટી પર રોડ પર જઇ રહી હતી. જે દરમિયાન રખડતા કૂતરા તેની પાછળ પડ્યા હતા.
Caught on Camera | Scared of being bitten by stray dogs, a woman rammed her scooty into a car parked on the side of the road in Berhampur city in Odisha. Both women and the child sustained multiple injuries in the incident. pic.twitter.com/F5h8wtCFHy
— Press Trust of India (@PTI_News) April 3, 2023
આ કુતરા કરડી જશે, તેવા ડરને કારણે આ મહિલાએ રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે તેની સ્કૂટી ટક્કર મારી હતી. આ ઘટનામાં મહિલા અને બાળક બંનેને ઘણી ઈજાઓ થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
