'દરિયા અબ તેરી ખેર નહી. બૂંદો ને બગાવત કર લી હૈ', દિલ્હી પોલીસે લીધેલા પગલા બાદ વિનેશ ફોગટનું ટ્વીટ
જંતર મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનોએ રવિવારે નવા સંસદ ભવન તરફ કુંચ કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેમને સફળ થવા દિધા નહોતા. સાથે જ તેમની સાથે કડકાઇ કરવી પડી હતી. આ ઘટના દરમિયાન ઘણા પહેલવાનોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ હજી તેમની હિમંત તુટી નથી.

વિનેશ ફોગટે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમા તે તિરંગા સાથે સડક પર પડેલી નજર આવી રહી છે. જ્યારે તેના પર મહિલા પોલીસ કર્મી હોય છે. જે તેમેન કાબુમાં કવરાનો પર્યાસ કરી રહ્યા છે. તેના સાથે તેમણે લખ્યુ કે,
દરિયા અબ તેરી ખેર નહી,
બૂંદો ને બગાવત કર લી હૈ.
નાદા ના સમજ રે બજદિલ,
લહરો ને બગાવત કર લી હૈ.
હમ પરવાને હૈ મૌત સમા,
મરને કા કિસકો ખૌફ યભાં.
રે તલવાર તુજે ઝુકના હોગા,
મર્દાને બગાવત કર લી હૈ.
આ પહેલા તેમણે એક બીજા ટ્વીટમાં લખ્યુ હતુ કે, દિલ્હી પોલીસને યૌન શૌષણ કરનાર બૃજ ભૂષણ સામે ફરિયાદ કરવામાં 7 દિવસ લાગી ગયા હતા. અને શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા અમારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી દિધી છે. શુ આ દેશમાં તાનાશાહી શરુ થઇ ગઇ છે.? દુનિયા જોઇ રહી છે. સરકાર પોતાના ખેલાડીઓ સાથે કેવો વર્તાવ કરી રહી છે. એક નવો ઇતિહાસ લખવામાં આવી રહ્યો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
