Video: ભૂટાન પહોંચ્યા પીએમ મોદી, હાથમાં ત્રિરંગો લઈ લોકોએ સ્વાગત કર્યું
Video: ભૂટાન પહોંચ્યા પીએમ મોદી, હાથમાં ત્રિરંગો લઈ લોકોએ સ્વાગત કર્યું
થિમ્પૂઃ પીએણ મોદી બે દિવસની યાત્રા પર ભૂટાન પહોંચ્યા છે. સનિવારે ભૂટાનના પારે એરપોર્ટ પર મોદીનું ત્યાંના પીએમ ડૉક્ટર લોટે શેરિંગે સ્વાગત કર્યું. પીએમ મોદી પોતાના આ ભૂટાન પ્રવાસ પર અહીંના નેતાઓથી બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવા માટે વાતચીત કરશે. પીએમ મોદીના બીજા કાર્યકાળમાં આ પહેલી ભૂટાન યાત્રા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પીએમ મોદીના શાનદાર સ્વાગતનો વીડિયો શેર કર્યો છે. વીડિયોઝમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે હાથમાં ત્રિરંગો લઈ લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે.

એરપોર્ટ પર ગાર્ડ ઑફ ઑનર આપ્યું
પારો એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું. પીએણ મોદી પોતાના બે દિવસીય આ પ્રવાસ દરમિયાન ભારતના નજીકના મિત્ર ભૂટાન સાથે કેટલીય સમજૂતીઓ પર હસ્તાક્ષર કરશે. પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ નેબર ફર્સ્ટ અંતર્ગત ભૂટાન અને ભારતના સંબંધોને મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. પીએમ મોદી આ યાત્રા દરમિયાન બંને દેશ દ્વીપક્ષિય સંબંધો સહિત આંતરીક હિતો સાથે જોડાયેલ વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. પીએમ મોદી પોતાની ભૂટાન યાત્રા દરમિયાન ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂટાનના ચોથા નરેશ જિગ્મા સિગ્યે વાંગચુકની મુલાકાત કરશે. તેઓ ભૂટાનના પીએમ ડૉ લોટે શેરિંગ સાથે બેઠક કરશે.
Waving the Indian tricolour and the Bhutanese flags, people lined up along the route from Paro to the capital city Thimphu to welcome PM @narendramodi. pic.twitter.com/5q7jz9FEX7
— Raveesh Kumar (@MEAIndia) August 17, 2019
કેમ મહત્વપૂર્ણ છે બંને દેશના સંબંધ
નિષ્ણાતો મુજબ ભારત અને ભૂટાન સંયુક્ત સાંસ્કૃતિક ધરોહર અને લોકોની વચ્ચે સંપર્કની સાથે આંતરીક સમજ અને સન્મામનનો ભાવ રાખે છે. બંને દેશ આર્થિક અને વિકાસ સહયોગ સહિત દ્વીપક્ષિય સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. જેમાં પનબિજલી ક્ષેત્રમાં સહયોગ સહિત બંને દેશના લોકો વચ્ચે સંપર્ક વધારવાનો વિષય પણ સામેલ થઈ શકે છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
