Video : દિલ્હી મેટ્રો ફરી વિવાદમાં આવી, હવે યુવતીએ યુવકને થપ્પડ મારી, જાણો શું છે પુરી બબાલ?
ક્યારેક દિલ ખોલીને રોમાન્સ કરતા કપલ તો ક્યારેક બિકીની ગર્લ, લાગે છે કે દિલ્હી મેટ્રો વિવાદોનું ઘર બની ગયુ છે. હવે એક યુવતીએ યુવકને થપ્પડ મારી દેતા દિલ્હી મેટ્રો ફરીથી વિવાદમાં આવી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા એક યુવતી અને યુવક વચ્ચે જોરદાર બબાલ જોવા મળી રહી છે. વીડિયોમાં યુવતી યુવક પર બૂમો પાડતી જોવા રહી છે.

વીડિયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હશે. ઘણા લોકોએ આ મામલામાં દરમિયાનગીરી કે સમાધાન કરવાનો પ્રયાસ ન કરતા તેને ઈગ્નોર કરવાનું જ યોગ્ય માન્યુ. અહીં લોકો આ બબાલમાં કોઈપણ હસ્તક્ષેપ કર્યા વગર શાંતિથી સાંભળી રહ્યા છે.
આ વીડિયો ટ્વિટર પર શેર કરાયા બાદ અન્ય પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતી પહેલા પુરુષ પર બૂમો પાડે છે અને પછી તેને થપ્પડ મારવાનું શરૂ કરે છે. ઝઘડાનું કારણ સામે આવ્યુ છે.
વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે, યુવતી યુવકની કોઈ વાત સ્વીકારવા તૈયાર નહોતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોએ આ ઝઘડામાં ન પડવાનું યોગ્ય માન્યું અને તેનાથી દૂર રહીને આખી ઘટનાને નજરઅંદાજ કરતા રહ્યા.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023
વીડિયો વાયરલ થતાં હવે લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે એવું લાગે છે કે આ તેનો અંગત વિષય છે. કદાચ તે એકબીજાને ઓળખે છે. અન્ય યુઝરે વચ્ચે ન બોલવા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ખરેખર કોઈને આની પરવા નથી. આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલમાં જ દિલ્હી મેટ્રોમાં ઘણા વિવાદિત વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ મેટ્રો પ્રશાસને પણ દખલગીરી કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
